જમ્મુ-કાશ્મીર માં ભારે વરસાદે તબાહી મચાવ્યા બાદ હવે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા…
View More જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોતdeath
નવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકા
રાજકોટના નવાગામમાં ઉલ્ટી થયા બાદ 15 વર્ષનો તરુણ બેભાન થઈ ગયો હતો. તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવવાથી મૃત્યુ…
View More નવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકાચોટીલા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા બે સગીરના મોત
એકનું ઘટના સ્થળે અને બીજાનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં બન્નેે પરિવારમાં કાળો કલ્પાંત રાજકોટ-અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ…
View More ચોટીલા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા બે સગીરના મોતમોરબીના લક્ષ્મીનગરના કાકા-ભત્રીજાને તરણેતરના મેળામાંથી પરત ફરતા કાળ ભેટયો
તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે લાલપર નજીક કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઈકને ક્ધટેનર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કૌટુંબિક કાકા…
View More મોરબીના લક્ષ્મીનગરના કાકા-ભત્રીજાને તરણેતરના મેળામાંથી પરત ફરતા કાળ ભેટયોરાજુલા કથીવદર નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ગંભીર
રાજુલા તાલુકાના કથીરવદર ગામ નજીક આજે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા રાજુલાની 10 વર્ષિય બાળકીનું મોત થયું હતું. જ્યારે બે મહિલાને ગંભીર ઈજા…
View More રાજુલા કથીવદર નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ગંભીરહૃદયરોગના હુમલાના કેસમાં ઉછાળો, વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
રૈયાગામ અને રિધ્ધિ સિધ્ધિ સોસાયટીના બે આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો શહેરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં શ્ર્વાસ થંભી ગયા…
View More હૃદયરોગના હુમલાના કેસમાં ઉછાળો, વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયાવાવડીની આવકાર સિટીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા ધોરણ-8ના છાત્રનું મોત
કિશોરને વાઈની બીમારી હતી, માતા ધૂનમાં બેઠા હતા ત્યાં નજીકમાં જ પુત્ર પટકાયો રાજકોટ શહેરનાં વાવડીમા આવેલા આવકાર સીટી એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી 16 વર્ષનો કીશોર…
View More વાવડીની આવકાર સિટીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા ધોરણ-8ના છાત્રનું મોતલૌકિકે જતા કોઠારિયા સોલવન્ટના પ્રૌઢનું કારની ઠોકરે ચડી જતા મોત
શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં રહેતા પ્રૌઢ બાઇક લઇ લૌકિકે જતા હતા ત્યારે કોઠારીયા બાયપાસ હાઇવે પર રામવન નજીક પહોંચતા કારની ઠોકરે ચડી જતા…
View More લૌકિકે જતા કોઠારિયા સોલવન્ટના પ્રૌઢનું કારની ઠોકરે ચડી જતા મોતશાપરમાં ક્રેઈનનો પટ્ટો તૂટીને શ્રમિક યુવકને છાતીમાં લાગતા મૃત્યુ
શાપરમાં આવેલા કારખાનામાં શ્રમિક યુવાન કામ કરતો હતો ત્યારે અચાનક ક્રેઈનનો પટ્ટો તુટીને છાતીના ભાગે અથડાતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું…
View More શાપરમાં ક્રેઈનનો પટ્ટો તૂટીને શ્રમિક યુવકને છાતીમાં લાગતા મૃત્યુઆખલાએ વધુ એક ભોગ લીધો, બાઇક સાથે અથડાતા મેળામાંથી પરત ફરતા યુવકનું મોત
જામનગર નજીક અકસ્માત બાદ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો મેળામાંથી પરત ફરતી વખતે ખુંટીયો આડો ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં ઘવાયેલા મેડિકલ સંચાલકનું મોત નીપજ્યું…
View More આખલાએ વધુ એક ભોગ લીધો, બાઇક સાથે અથડાતા મેળામાંથી પરત ફરતા યુવકનું મોત