શહેરમા ચુનારાવાડ વિસ્તારમા એક માસ પુર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા – પુત્ર પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પિતા – પુત્રને સારવાર…
View More ચુનારાવાડમાં 1 માસ પૂર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા-પુત્ર ઉપર ત્રણ શખ્સોનો હુમલોcrime
રાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી
મુળ વડાળી ગામના વતની અને હાલ રાજકોટ શહેરમા લાલ બહાદુર સોસાયટી ઢેબર રોડ પર રહેતા યુવાનની 40 લાખની કાર તેમના પુર્વ ભાગીદાર સહીતની ટોળકીએ બોગસ…
View More રાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યા
અમદાવાદના એક યુવાને શેરબજારમાંથી 20 ટકા નફા સાથે 40 કરોડ મેળવવાની લાલચમાં રૂા.1.44 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કિસ્સાની મળતી વિગતો મુજબ અમદાવાદનો…
View More 40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યાપોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી
મિત્રએ સગીર સાથે મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે પોતાના આઇ.ડી. પ્રૂફ મૂકી દીધા મોટા મહિકા ગામના ખંઢેરમાંથી મળેલી લાશ પાછળ મોટુ કારસ્તાન ખૂલ્યું…
View More પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધીવાંકાનેરના ઢુંવામાં સ્પા સંચાલક ઉપર ત્રણ મિત્રોનો ધારિયાથી હુમલો
વાંકાનેરના ઢુંવા ચોકડી પાસે આવેલા બબલી સ્પાના સંચાલક ઉપર ત્રણ મિત્રોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More વાંકાનેરના ઢુંવામાં સ્પા સંચાલક ઉપર ત્રણ મિત્રોનો ધારિયાથી હુમલોભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અનેક ગામડાઓમા દેશીદારૂૂ બનાવવ માટે ની નાની મોટી ભઠીઓચાલી રહી છે.તેમાંય સૌથીવધુ દેશીદારૂૂ અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં અગિયારેક અડ્ડાઓમા ખુલ્લેઆમ…
View More ભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલીરિક્ષા પાર્ક કરવા બાબતે દંપતી સહિત 3 ઉપર હુમલો
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિક્ષા પાર્ક કરવાના પ્રશ્ને ચાર પાડોશીઓએ હંગામો મચાવી હુમલો કરી દીધો હતો.જેમાં યુવાન અને તેના પત્ની તથા તેની…
View More રિક્ષા પાર્ક કરવા બાબતે દંપતી સહિત 3 ઉપર હુમલોમોરબીમાં રહેણાંક મકાનમાંથી દારૂની 734 બોટલો ઝડપાઇ
રૂા.1.55 લાખનો મુદ્દામાલ કબજે મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 734 બોટલો કિં રૂૂ. 1,55,608 નો મુદ્દામાલ મોરબી સિટી…
View More મોરબીમાં રહેણાંક મકાનમાંથી દારૂની 734 બોટલો ઝડપાઇઉપલેટા પંથકની 3 નદીઓમાંથી રાત-દિવસ રેતીનું ખનન
ઉપલેટા તાલુકામાંથી 3 મોટી નદિઓ પસાર થાય છે. આ નદિના પટમાં રેતી હોવાનું ખનીજ માફીયાઓના ધ્યાને આવતા છેલ્લા 8 વષેથી નામીઅનામી રીતે ગેરકાયદેસર લીઝ…
View More ઉપલેટા પંથકની 3 નદીઓમાંથી રાત-દિવસ રેતીનું ખનનપાટડી લૂંટ વિથ મર્ડર કેસ: વડગામમાં વૃદ્ધાના હત્યારા પોલીસ પક્કડથી દૂર, અનેકના નિવેદન લેવાયા
પાટડીના વડગામ ગામે 72 વર્ષની એકલા રહેતા 72 વર્ષના વૃદ્ધાના કાન કાપી સોનાના દાગીના લૂંટી ઘાતકી હત્યા કર્યાની ગોઝારી ઘટનામાં હજી હત્યારા પોલીસ પકડથી દૂર…
View More પાટડી લૂંટ વિથ મર્ડર કેસ: વડગામમાં વૃદ્ધાના હત્યારા પોલીસ પક્કડથી દૂર, અનેકના નિવેદન લેવાયા