45 ટકા ધમાલના બનાવો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં જ નોંધાય છે: પોલીસનું રસપ્રદ એનાક,ક;સ ગુજરાત પોલીસે ગુના સંબંધી ડેટાના એનાલિસીસ કરતા એવી વિગતો સામે આવી છે…
View More સાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓcrime
ખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્ત
પરિવાર રબારિકા ગામે જઇ રહ્યો હતો: ઇજાગ્રસ્તોને અમરેલીની હોસ્પિટલમાં રીફર કરાયા ખાંભા તાલુકાના રબારીકા ગામે રહેતો એક પરિવાર સગાઇ પ્રસંગમા પીકઅપ વાહનમા ખડાધાર જઇ રહ્યો…
View More ખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્તમોરબીના સાપર નજીક ગેસ કટિંગ કૌભાંડ ઝડપાયું : 50 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા બે ઇસમોને કુલ કિ.રૂૂ. 50,66,079/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે…
View More મોરબીના સાપર નજીક ગેસ કટિંગ કૌભાંડ ઝડપાયું : 50 લાખનો મુદ્દામાલ જપ્તજામનગરના બ્રાસપાર્ટના ઉદ્યોગકાર ગ્રેટર નોઈડા- દિલ્હીના બે શખ્સોની છેતરપિંડીનો શિકાર બન્યા
જામનગરના બ્રાસપાટના એક ઉદ્યોગકાર ગ્રેટર નોઇડા દિલ્હીના બે ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કર્યા બાદ બ્રાસનો માલ મોકલાવી…
View More જામનગરના બ્રાસપાર્ટના ઉદ્યોગકાર ગ્રેટર નોઈડા- દિલ્હીના બે શખ્સોની છેતરપિંડીનો શિકાર બન્યાલોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર શખ્સ સામે વધુ એક ચીટિંગનો ગુનો
તામિલનાડુના વેપારી પાસેથી રૂપિયા 31.8 લાખનો બ્રાસ- કોપરનો માલ મગાવી ઠગાઇ કરી જામનગરમાં લોરેન્સ બીશ્નોઈ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર ચીટર શખ્સ સામે જામનગરના પંચકોશી…
View More લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર શખ્સ સામે વધુ એક ચીટિંગનો ગુનોવેપારી સાથે રૂ. 16.51 લાખની છેતરપિંડી કરનાર ત્રણ પકડાયા : એક ફરાર
જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકી નો શિકાર બન્યા હતા . રાજસ્થાન ની પેઢી ના નામે રૂૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ…
View More વેપારી સાથે રૂ. 16.51 લાખની છેતરપિંડી કરનાર ત્રણ પકડાયા : એક ફરારતું અલગ કેમ રહે છે? મારી સાથે આવી જા તેમ કહી પતિએ મિત્રો સાથે મળી પત્ની પર કર્યો હુમલો
સાવરકુંડલામાં આવેલા શિવાજી નગરમાં છેલ્લા ચાર મહિનાથી નશેડી પતિના ત્રાસથી અલગ રહેતી પરણીતાને પતિએ ‘તુ અલગ કેમ રહે છે, તુ મારી સાથે આવી જા’ તેવુ…
View More તું અલગ કેમ રહે છે? મારી સાથે આવી જા તેમ કહી પતિએ મિત્રો સાથે મળી પત્ની પર કર્યો હુમલોકચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયા
સામાન્ય રીતે ગાંધીધામથી સામખિયાળી વચ્ચેના હાઇવે પર વાહનોમાંથી ચોરીના અવાર-નવાર બનાવો બહાર આવતા હોય છે. આ પ્રકારની ચોરીની ઘટનાઓ હવે ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર પણ શરૂૂ…
View More કચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયામહુવામાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 61 લાખનો દારૂ કબજે
48 લાખની કિંમતના 12 વાહન ; ચાર બૂટલેગરને ઝડપી લીધા: અન્ય કેટલા શખ્સોની સંડોવણી? તપાસનો ધમધમાટ મહુવાના લાલખાંભા વિસ્તારમાં પતરાના શેડવાળી ઓરડીમાં દારૂૂનું કટીંગ ચાલી…
View More મહુવામાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 61 લાખનો દારૂ કબજેકોઠારિયા સોલવન્ટમાં ધમધમતા કૂટણખાનાનો પોલીસે ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશ
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમા ધમધમતા કુટણખાના અંગે પોલીસને બાતમી મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુટણખાનામાથી ગ્રાહક અને…
View More કોઠારિયા સોલવન્ટમાં ધમધમતા કૂટણખાનાનો પોલીસે ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશ