જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં દારૂનો કેસ નહિ કરવા બાબતે લાંચમાં ઝડપાયેલા બે પોલીસ કર્મચારીને એક વર્ષની કેદની સજાનો અદાલતે આદેશ કર્યો છે. આ કેસથી બચવા…
View More જામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની કેદની સજાcrime
ખંભાળિયા: બેન્ક એકાઉન્ટ ભાડે આપી ગુનો કરતા ચાર ઝડપાયા
બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને ભાડે આપી અને યેનકેન પ્રકારે લાભ મેળવી, ફ્રોડને આડકતરું ઉત્તેજન આપવા તેમજ સાઈબર ગઠિયાઓને એક પ્રકારે સહાયભૂત થવાના પ્રકરણમાં આવા…
View More ખંભાળિયા: બેન્ક એકાઉન્ટ ભાડે આપી ગુનો કરતા ચાર ઝડપાયાભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે કપાયેલા વૃક્ષોના લાકડા ભરેલા બે બોલેરો પીકઅપ વાહનને એસઓજી પોલીસે ઝડપી લઇ, આ સંદર્ભે રાણાવાવના રહીશ એવા બે વાહન ચાલકો સામે…
View More ભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયોભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાં મંગળવારે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂૂ ભરીને નીકળેલી એક કારને આડશની મદદથી અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી આશરે રૂૂપિયા સવા…
View More ભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયોમોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ
મોરબીના નીચી માંડલ ગામ નજીક ગત જુન માસમાં કોર્ટ મુદતથી પરત ફરતા પિતા-પુત્રના બાઈકને સ્કોર્પીઓ કાર ચાલક ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવ શંકાસ્પદ…
View More મોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસબગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યું
બગસરાના હુડકો વિસ્તારમાંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી હતી. આ હાજપિંજર તાજીયા દરમિયાન ગુમ થયેલી અસ્થિર મગની મહિલાના હોવાનું તારણ વ્યકત કરવામાં આવી રહ્યું છે.…
View More બગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યુંઘર પાસે બાઈક સ્ટંટ કરવાની ના પાડતાં જમાદારના પિતરાઈને ભડાકે દીધો
રાજકોટના નાનામવા વિસ્તારમાં મોડીરાત્રે કુખ્યાત પિતા-પુત્રોનો આતંક, બચાવવા ગયેલ દાદા-પિતરાઈ ભાઈ ઉપર પણ હુમલો રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના પિતરાઈ…
View More ઘર પાસે બાઈક સ્ટંટ કરવાની ના પાડતાં જમાદારના પિતરાઈને ભડાકે દીધોબામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલો
બામણબોર પાસે આવેલ ગ્રીનપ્લાય કારખાના નજીક વાહન ધીમું ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ…
View More બામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલોએ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇ
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 જુલાઈ, 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનરાજ હોટલની પાછળના ભાગે અને એસ.ટી. બસ સ્ટેન્ડ…
View More એ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇઅમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયો
અમદાવાદ અને રાજકોટમાં છ રિક્ષા ચોરી કરનાર કુખ્યાત જીતું લંગડીને ક્રાઈમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી બ્રિજ નીચેથી વોચ ગોઠવીને ઝડપી લઇ…
View More અમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયો