દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જરૂૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં…
View More ખંભાળિયાના શખ્સને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યોcrime
વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયો
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂૂનો જંગી જથ્થો બોટલો નંગ-14040 કિ.રૂૂ. 67,69,920/-તથા અન્ય…
View More વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયોઅમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇ
અમરેલીમાં બાઇક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે સભ્યોને ચોરીના કુલ 24 બાઇક મુદ્દામાલ સાથે કઈઇએ પકડી પાડયા હતા. જેની સાથે જ અમરેલી કઈઇની ટીમે…
View More અમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇપહેલગામ હુમલામાં પાક. કમાન્ડો મુસા માસ્ટર માઇન્ડ
ત્રણ આતંકવાદીઓના સ્ક્રેચ બહાર પડાયા છે; બીજો આરોપી આદિલ થોકર સ્ટુડન્ટ વિઝા પર પાકિસ્તાન ગયાનું ખુલ્યું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની તપાસ ચાલી રહી…
View More પહેલગામ હુમલામાં પાક. કમાન્ડો મુસા માસ્ટર માઇન્ડઉત્તરપ્રદેશની સગીરાનો ગેંગરેપ કરનાર 3 બદમાશોનું એન્કાઉન્ટર
ગોપાલગંજમાં ઉત્તર પ્રદેશની 17 વર્ષની છોકરી સાથે ગેંગરેપ કરનાર આરોપી અને બિહાર પોલીસની ટીમ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. સોમવારે મધ્યરાત્રિએ પોલીસ કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં…
View More ઉત્તરપ્રદેશની સગીરાનો ગેંગરેપ કરનાર 3 બદમાશોનું એન્કાઉન્ટરકેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સો
કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા બાપે સગીર વયની દીકરીની માસુમિયતનો લાભ ઉઠાવી તેના પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની ઘટના સામે આવતાં…
View More કેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સોચોટીલા પાસે કટીંગ વખતે SMCનો દરોડો, 78.65 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ઢાંકિયા ગામની સીમમાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા. 78.65 લાખની 6342 બોટલ વિદેશી દારૂ અને બે વાહન…
View More ચોટીલા પાસે કટીંગ વખતે SMCનો દરોડો, 78.65 લાખનો દારૂ ઝડપાયોગાયકવાડીમાં ગંગોત્રી એપાર્ટમેન્ટના બે ફલેટમાં તાળા તૂટ્યા, 44 હજાર મતાની ચોરી
ગાયકવાડીમાં ગંગોત્રી એપાર્ટમેન્ટમાં આવેલા બે ફલેટમાં તસ્કરો ઘુસ્યા હતા અને દાગીના અને રોકડ સહીત 44 હજારની રોકડની ચોરી થયાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.…
View More ગાયકવાડીમાં ગંગોત્રી એપાર્ટમેન્ટના બે ફલેટમાં તાળા તૂટ્યા, 44 હજાર મતાની ચોરી4 લાખની ઉઘરાણીમાં પોલીસનો સ્વાંગ રચી બૂટલેગરનું અપહરણ કરનાર છ ઝડપાયા
રાજકોટથી બૂટલેગરને હરિયાણા ઉઠાવી જવાનો પ્લાન હતો બૂટલેગરના મિત્રએ જ લોકેશન આપ્યા અપહરણનું કાવતરું રચ્યું, ક્રાઈમ બ્રાંચ અને થરાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન શહેરના ભાવનગર રોડ…
View More 4 લાખની ઉઘરાણીમાં પોલીસનો સ્વાંગ રચી બૂટલેગરનું અપહરણ કરનાર છ ઝડપાયાવાત કરવાના બહાને મોબાઇલ લઇ ભાગી જતો ગઠિયો પકડાયો, છ ગુનાની કબૂલાત
શહેરમા મોબાઇલ ફોનમા વાત કરવાનુ જણાવી મોબાઇલ લઇ જઇ નાસી જતા ગઠીયાને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમા તેમણે છેલ્લા 3 મહીનામા 7 ગુના આચર્યાની…
View More વાત કરવાના બહાને મોબાઇલ લઇ ભાગી જતો ગઠિયો પકડાયો, છ ગુનાની કબૂલાત