ભગવતીપરા વિસ્તારમાં આવેલી રઝીયા મદ્રેસાની સામે નંદનવન-01 ની સામેની શેરીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના માંડ પાંચ જ મહિના…
View More તમારી દીકરી નકામી છે,મરી જાય તો ઘરમાં જગ્યા થશે: પરિણીતાના આપઘાતમાં સાસરિયા સામે ગુનો નોંધાયોcrime
ગોંડલની SBIમાં ગોલ્ડ લોન લેવા ગયેલા યુવાનનો અઢી લાખના હારની ચોરી
ગોંડલ શહેરના ધમધમતા કડીયા લાઈન વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાની બહારથી એક યુવકના પેન્ટના ખિસ્સામાંથી તસ્કરો ચાલાકીપૂર્વક રૂૂ.2.50 લાખની કિંમતનો સાડા ચાર તોલાનો…
View More ગોંડલની SBIમાં ગોલ્ડ લોન લેવા ગયેલા યુવાનનો અઢી લાખના હારની ચોરીરૈયાગામ સ્મશાન પાસે અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 15 ઝડપાયા
શહેરમાં રૈયાગામ સ્મશાન પાસે અને કોઠારિયા રોડ પર શિવધામ સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે જુગારના દરોડો પાડી પતા ટીંચતા 15 શખ્સોને રૂા.43000ની રોકડ સાથે ઝડપી લઇ…
View More રૈયાગામ સ્મશાન પાસે અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 15 ઝડપાયાહથિયાર બાદ દારૂના નેટવર્ક ઉપર પ્રહાર, 1656 બોટલ દારૂ ઝડપાયો
શહેરમાં ગેરકાયદેસર હથિયાર સામેની ઝુબેશમાં રેકડબ્રેક કામગીરી બાદ પીસીબીએ હવે વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને હેરાફેરી કરતા બુટલેગરો ઉપર પ્રહાર કર્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ…
View More હથિયાર બાદ દારૂના નેટવર્ક ઉપર પ્રહાર, 1656 બોટલ દારૂ ઝડપાયોરાજકોટમાં મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.12.90 લાખ પડાવ્યા
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ખોટી ઓળખ આપીને આચરવામાં આવ્યું કૌભાંડ ભાઈની સમયસૂચકતાથી ભાંડો ફૂટ્યો અને સાઇબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, મુંબઈ…
View More રાજકોટમાં મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.12.90 લાખ પડાવ્યાવિંછીયાના મોટામાત્રા ગામે ગ્રામ પંચાયતાન વાલ્વમેન ઉપર હુમલો
વિછીયા તાલુકાના મોટા માત્રા ગામે પીવાના પાણીના વિતરણ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીમાં ગ્રામ્ય પંચાયતના વાલ્વમેન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ…
View More વિંછીયાના મોટામાત્રા ગામે ગ્રામ પંચાયતાન વાલ્વમેન ઉપર હુમલોકુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણું
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થતા તોરી…
View More કુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણુંવઢવાણમાં પોલીસ જાપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ભાગી ગયો
વઢવાણ પોલીસના જાપ્તામાંથી કોપર વાયર ચોરીનો આરોપી ઘનશ્યામ વિરુભાઈ કાંજિયા ફરાર થઈ ગયો છે. આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી તે પોલીસને…
View More વઢવાણમાં પોલીસ જાપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ભાગી ગયોથાનગઢ રેલવેના અધિકારી સામે મહિલા કર્મીની છેડતીની ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને વગડીયા રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતી 32 વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેક મેઈન્ટેનરે પોતાના જ ઉચ્ચ અધિકારી, એટલે કે ચીફ પરમેનન્ટ વે…
View More થાનગઢ રેલવેના અધિકારી સામે મહિલા કર્મીની છેડતીની ફરિયાદમેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ
લાલપુર કોર્ટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ તથા બે પોલીસ કર્મચારીઓ સામે મારકૂટ, અપહરણ, ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા, ધમકી આપવા સહિતના…
View More મેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ