સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર 52માં રહેતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરે છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્ક ઉપર…
View More ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇcrime
સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ
શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે…
View More સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડહડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયા
ટોકન આધારિત જુગાર કલબમાંથી રૂા.62 હજારની રોકડ સહિત રૂા.1.82 લાખનો મુદ્દામાલ કબજે કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.) વિસ્તારમાં આવેલા એક સીમેન્ટના કારખાનાના ધમધમતા હાઇપ્રોફાઇલ જુગારધામ…
View More હડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયામાતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધા
રાજકોટ શહેરના કણકોટ રોડ વિસ્તારમાં આવેલી સરદારધામની નવી બાંધકામ સાઇટ પર એક ચકચારી ઘટના બની છે.અહીં રોજમદાર તરીકે મજૂરી કામ કરતા પરિવારમાં પત્ની પાસે વાપરવાના…
View More માતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધાવ્યાજખોરે ગિરવે આવેલા ઘરેણા વેંચી માર્યા: 22 લાખનું વ્યાજ પણ વસુલી લીધુ
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા વેપારી મુકેશકુમાર પરસોતમભાઈ જ્ઞાનચંદાણીની ફરિયાદના આધારે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-2011ની કલમ 5, 39,…
View More વ્યાજખોરે ગિરવે આવેલા ઘરેણા વેંચી માર્યા: 22 લાખનું વ્યાજ પણ વસુલી લીધુબોટાદમાં નવજાત શીશુને કચરામાં સળગાવવા પ્રયાસ
બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં માનવતાને શરમસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત શિશુને કચરાના ઢગલામાં…
View More બોટાદમાં નવજાત શીશુને કચરામાં સળગાવવા પ્રયાસજામનગરમાં એઆઇ દ્વારા ફોટો એડિટ કરી બ્લેકમેલ કરતો સાયબર રોમિયો ઝડપાયો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષની વિદ્યાર્થીનીનો સોશિયલ મીડિયા મારફતે સતત ઓનલાઈન પીછો કરી, ધમકીભર્યા સંદેશા મોકલી તેમજ વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરનાર…
View More જામનગરમાં એઆઇ દ્વારા ફોટો એડિટ કરી બ્લેકમેલ કરતો સાયબર રોમિયો ઝડપાયો45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમી
ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન…
View More 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમીગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા
ગોંડલમાં રહેતા અને બેંક રિકવરી એજન્ટ તરીકે અગાઉ રાજકોટ રહેતા અને કામ કરતા યુવકને તેમાં મિત્રએ હનીટ્રેપની જાળમાં ફસાવી, તેની પાસેથી રોકડ અને વાહન મળી…
View More ગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યાબેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરી
વેપારીના ઘરમાંથી રૂા.3.40 લાખની રોકડ ચોરી અને પાડોશીને ત્યાંથી બાઇક પણ ઉઠાવી ગયા શહેરના મોરબી રોડ પર આવેલ બેડી ગામ વિસ્તારમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી…
View More બેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરી