શહેરના કેસર આર્કેડ ખાતે ઈનાયત કાર્ગો કેરિયર નામની કંપની ચલાવતા વેપારી સાથે કાર્ગો લોડિંગ-અનલોડિંગ અને સ્ટિવડોરિંગનાં કામ પેટે નીકળતા રૂા. 50.83 લાખ ન ચૂકવી છેતરપિંડી…
View More ગાંધીધામ કાર્ગો વેપારી સાથે 50.83 લાખની ઠગાઇ થતા ફરિયાદcrime
જૂનાગઢમાં ઓડીશાથી પોસ્ટના પાર્સલમાં મંગાવેલા 2.51 લાખના ગાંજા સાથે બે ઝડપાયા
જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે અવનવા રસપ્રદ કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે ગુનેગારોની…
View More જૂનાગઢમાં ઓડીશાથી પોસ્ટના પાર્સલમાં મંગાવેલા 2.51 લાખના ગાંજા સાથે બે ઝડપાયાભાટિયામાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે મંગળવારે રાત્રે ફોનમાં વાત કરવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે મહિલાઓ સહિત કુલ આઠ સામે…
View More ભાટિયામાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટીજેતપુર નજીક એક્ટિવા સાઇડમાં લેવા બાબતે ટ્રક ચાલક ઉપર હુમલો કરી લૂંટ
જેતપુર-ધોરાજી રોડ પર આવેલા નવા બનેલા બ્રિજ નજીક મોડી રાત્રે એક લૂંટનો બનાવ બન્યો હતો. જાહેર રોડ પર અડચણરૂૂપ ઊભેલા એક્ટિવ સાઈડમાં લેવા બાબતે એકટીવા…
View More જેતપુર નજીક એક્ટિવા સાઇડમાં લેવા બાબતે ટ્રક ચાલક ઉપર હુમલો કરી લૂંટમાળિયા હાઈ-વે પરથી ગૌરક્ષકોએ અબોલ જીવ ભરેલી બોલેરો ઝડપી લીધી
માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીકથી ગૌરક્ષકોની ટીમે બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના 15 અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમોને ઝડપી લઈને…
View More માળિયા હાઈ-વે પરથી ગૌરક્ષકોએ અબોલ જીવ ભરેલી બોલેરો ઝડપી લીધીગોંડલના અમૃત ગેસ્ટ હાઉસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, ત્રણ શખ્સોની ધરપકડ
ગોંડલના મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા અમૃત ગેસ્ટ હાઉસમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓનો રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.…
View More ગોંડલના અમૃત ગેસ્ટ હાઉસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, ત્રણ શખ્સોની ધરપકડભાવનગરમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવનાર મૌલાના સહિત બે ઝડપાયા, 10 દિવસના રિમાન્ડ પર
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધાર્મિક વૈમનસ્ય પેદા કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં વધુ બે મુસ્લિમ શખ્સો સામે કડક કાર્યવાહી કરી…
View More ભાવનગરમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવનાર મૌલાના સહિત બે ઝડપાયા, 10 દિવસના રિમાન્ડ પરરાજકોટમાં કારખાનામાં ચોરીનું આળ મૂકી શ્રમિકની હત્યા
કોપર વાયર ચોર્યાના આક્ષેપ સાથે કારખાનેદાર સહિત નવ શખ્સોએ એક કલાક સુધી ધોકા પાઇપથી યુવકને ઢોર માર મારતા નીપજ્યું મોત કાવ્યા એલોય પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની…
View More રાજકોટમાં કારખાનામાં ચોરીનું આળ મૂકી શ્રમિકની હત્યામવડી અને લાલપાર્કમાં જુગારના દરોડા, ઘરના માલિકો સહિત 13 ઝડપાયા બન્ને દરોડામાંથી કુલ 70 હજારનો મુદ્દામાલ કબજે
અટીકા લાલપાર્ક અને મવડી બાપા સિતારામ ચોક પાસે સ્વામિનારાયણ પાર્કમાં ઘરમાં ચાલી રહેલા જુગારધામમાં ભક્તિનગર અને એલસીબી ઝોન-2 ટીમે દરોડા પાડી બંને ઘરના માલિકો સહિત…
View More મવડી અને લાલપાર્કમાં જુગારના દરોડા, ઘરના માલિકો સહિત 13 ઝડપાયા બન્ને દરોડામાંથી કુલ 70 હજારનો મુદ્દામાલ કબજેહિરાસર એરપોર્ટ નજીકથી શેરડીની આડમાં 1.60 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ પાસેથી પોલીસે દારૂ ભરેલા ટ્રક સાથે નવાગામમાં રહેતા ડ્રાઇવર કલિનરને ઝડપી લીધા હતાં. ટ્રકમાં શેરડીની આડમાં 944 બોટલ દારૂનો…
View More હિરાસર એરપોર્ટ નજીકથી શેરડીની આડમાં 1.60 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો