કુખ્યાત શખ્સોએ વેપારીના ઘર પર સોડા બોટલો ફેંકી કરેલી તોડફોડ

બે દિવસ પહેલાં થયેલી સામાન્ય માથાકૂટનો ખાર રાખી મોડી રાત્રે 8 શખ્સોએ આતંક મચાવ્યો શહેરના જુલેલાલનગરમાં કુખ્યાત શખ્સોએ મધરાત્રે આતંક મચાવી વેપારીના ઘર પર સોડા…

View More કુખ્યાત શખ્સોએ વેપારીના ઘર પર સોડા બોટલો ફેંકી કરેલી તોડફોડ

ટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજે

ટંકારા તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં…

View More ટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજે

કિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુ

શહેરની વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર સ્થિત શ્રીનગર સોસાયટી શેરી નં. 3માં એકલા રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70)ની ઘરમાં ઘૂસી, છરીના ઘા ઝીંકી, હત્યા કરી,…

View More કિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુ

કારખાનામાં કામ કરતી પુત્રી વિરૂદ્ધ થયેલી અરજીમાં જનેતાને પોલીસે માર માર્યાનો આરોપ

શહેરની ભાગોળે આવેલા મેટોડામાં રહેતી યુવતી વિરૂદ્ધ કારખાનામા સાથે કામ કરતી શ્રમિક યુવતીએ ઝઘડો થયાની પોલીસમાં અરજી કરી હતી. જે અરજીમાં કામે મહિલા પોલીસ કર્મી…

View More કારખાનામાં કામ કરતી પુત્રી વિરૂદ્ધ થયેલી અરજીમાં જનેતાને પોલીસે માર માર્યાનો આરોપ

બે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકી

શહેરનાં કોઠારીયા મેઇન રોડ ન્યુ સાગર સોસાયટી પાસે ઓફીસમા યુવાનને બોલાવી 4 ફડાકા ઝીકી મર્ડરનાં ગુનામા કોર્ટમા જુબાની આપવા નહી જવાનુ કહી ધમકી આપતા ભકિતનગર…

View More બે વર્ષ પહેલાના મર્ડરના ગુનામાં જુબાની આપવાની ના પાડી પંચને મારી નાખવાની ધમકી

મેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપી

મેટોડામાં રહેતી પરિણીતા પોતાના ધરે હતી ત્યારે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી મારમારી ગળાચીપ આપી હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…

View More મેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપી

વ્યાજે દોઢ કરોડ લઇ સટ્ટામાં હારી ગયા બાદ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ઝેર પીધું

ચોટીલાના યુવાને 10 શખ્સોના નામે લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી, એક કરોડ ચુકવી દીધાનો ઉલ્લેખ ચોટીલામા આવેલા જુના બસ સ્ટેશન પાછળ રહેતા યુવાને વ્યાજે લીધેલા…

View More વ્યાજે દોઢ કરોડ લઇ સટ્ટામાં હારી ગયા બાદ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ઝેર પીધું

વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ

રાજા વડલામાં નાના ભાઇએ બાઇક નહીં આપતા નસેડી મોટા ભાઇએ માર માર્યો વાંકાનેરનાં ખખાણા ગામે નાના ભાઇનાં ઝઘડામા મોટા ભાઇ પર પાંચ શખસોએ છરી –…

View More વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ

કપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યો

જામજોધપુરના સમાણાની રૂા.6.85 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો મુદામાલ કબજે કરાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં તાજેતરમાં બે રહેણાંક મકાનોમાંથી કુલ રૂૂપિયા 6,85,000 ની માલમાતાની…

View More કપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યો

ધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલો

બે સગા ભાઇ સહિત ચાર સામે ગુનો નોંધાયો ઝાંઝમેર રહેતા ભરતભાઇ ઉર્ફે હકાભાઇ વાલજીભાઈ વાછાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઝાંઝમેર ગામે એકલો રહે…

View More ધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલો