તાલુકાના ગળપાદર પાસે આવેલા સહારાનગર વિસ્તારમાં એક મકાનની અંદર તથા બહાર પાર્ક કરાયેલ મોપેડમાંથી પોલીસે રૂૂા. 1,92,740ના 19.274 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી…
View More ગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયાcrime
ઇંગોરાળામાં સરપંચ પદે દાવેદારી કરનાર યુવકને ધમકી મળતા આપઘાત
ગામના ત્રણ શખ્સોએ ચૂંટણીમાં ફોર્મ નહીં ભરવા ધમકી આપતા યુવાને ઝેરી દવા પી લીધી ગઢડાના ઈંગોરાળા ગામે આપઘાતના બનેલાં એક ચોકાવનારા બનાવમાં હાલ ચાલી રહેલી…
View More ઇંગોરાળામાં સરપંચ પદે દાવેદારી કરનાર યુવકને ધમકી મળતા આપઘાતરાપરના કાનપર નજીક 229 કિલો પોષડોડાના જથ્થા સાથે બોલેરોચાલક ઝડપાયો
રાપરના કાનપર ગામથી ઉમૈયા તરફ જતા રોડ ઉપર સ્મશાન પાસે વોકળામાં બોલેરો ગાડીમાંથી પોલીસે રૂૂા. 8,99,400ના 229 કિલો પોષડેડાના જથ્થા સાથે ચાલકને પકડી પાડયો હતો.…
View More રાપરના કાનપર નજીક 229 કિલો પોષડોડાના જથ્થા સાથે બોલેરોચાલક ઝડપાયોખંભાળિયાના બારા ગામે હથિયાર જમા નહીં કરાવનાર શખ્સની અટક
ખંભાળિયા તાલુકા સાથે જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જેને અનુલક્ષીને જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા જિલ્લાના કોઈપણ આસામી પાસે રહેલું પોતાનું પાક…
View More ખંભાળિયાના બારા ગામે હથિયાર જમા નહીં કરાવનાર શખ્સની અટકઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહી
એસ.ઓ.જી. પોલીસની ખાસ ઝુંબેશ આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂૂ થનાર છે. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર માછીમારી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.…
View More ઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહીથાનમાં ગેરકાયદે ધમધમતું એલપીજી ગેર સિલિન્ડર ગોડાઉન સીલ કરી દેવાયું
2019થી લાઈસન્સ વગર ગેસ સિલિન્ડરનો સંગ્રહ અને વેચાણ થતું હતું: 6.63 લાખનો મુદામાલ જપ્ત વગડીયા ચોકડી પાસે આવેલા એલપીજી ગેસ સીલીન્ડરના ગોડાઉનમાં ગેરરીતિ સામે આવી…
View More થાનમાં ગેરકાયદે ધમધમતું એલપીજી ગેર સિલિન્ડર ગોડાઉન સીલ કરી દેવાયુંબગસરાના શાપરમાં વંડામાં બાંધેલા 32 ઘેટા-બકરાનું મારણ કરતા સિંહો
બગસરાના સાપર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા શાપર ગામ ની અંદર આવેલા વિસ્તારમાં એક ભરવાડ ના વંડામાં ઘૂસીને એક સાથે 32 જેટલા ઘેટા બકરાનું…
View More બગસરાના શાપરમાં વંડામાં બાંધેલા 32 ઘેટા-બકરાનું મારણ કરતા સિંહોધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકી
જામનગર જિલ્લાના ધ્રોલ માં છેલ્લા ત્રણેક વર્ષથી સ્થાનિક પોલીસ ની રહેમ નજર થી જાહેર માં ખુલ્લેઆમ વર્લી મટકા નો જુગાર ધમધમી રહ્યો હતો જેને અંતે…
View More ધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકીઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબ
ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર અને તેમના સાથીઓએ એક બાવાજી યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના દેલવાડા…
View More ઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબબે સંતાનોની મા સાથે અફેર, બ્રેક-અપ પછી ખેલાયો ખૂની ખેલ
એક સોફ્ટવેર એન્જિનિયરે ઘઢઘ હોટેલમાં એક પરિણીત મહિલા અને બે બાળકોની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. 25 વર્ષીય એન્જિનિયર 33 વર્ષીય મહિલાના પ્રેમમાં…
View More બે સંતાનોની મા સાથે અફેર, બ્રેક-અપ પછી ખેલાયો ખૂની ખેલ