હાઇવે ઉપર ટ્રક ખાડામાં ફસાઇ જતા ટ્રાફિકજામથી બચવા શોર્ટકટ લીધો ને દુર્ઘટના ઘટી યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગઇકાલે ગંભીર ઘટના…
View More વીરપુર નજીક તણાયેલી કારના ચાલકનો મૃતદેહ 26 કલાકે મળ્યોcrime
લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા
રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના…
View More લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયામહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા મહાદેવ વાડી મેઈન…
View More મહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરીબાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરી
શહેરને બેફામપણે ધમરોળતા તસ્કરોએ વધુ એક મકાનને નિશાન બનાવ્યું છે. શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલી સર્વોદય સ્કૂલ સામે બાલાજી પાર્કમાં રહેતા ખેડૂતના મકાનમાં…
View More બાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરીજસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજે
ખાનપર ગામની વાડીમાં 138 બોટલ વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હતો જસદણ તાલુકાના ખાનપર રોડ પર ગ્રામ્ય એલસીબીની ટીમે રત્નકલાકારની વાડીની ઓરડીમાં દરોડો પાડીને સ્થળ પરથી…
View More જસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજેજેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરાર
જેતપુરમાં રિક્ષામાં દારૂૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે 96 બોટલ દારૂૂ ભરેલી રિક્ષા અને તેનું પાઈલોટીંગ કરતા બાઈક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે આ સમગ્ર…
View More જેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરારભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી
સગીર વયની ક્ધયા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સાહીદ સલીમભાઈ બાફણ (સામત્રા, તા. ભુજ)ને પોક્સો કેસો માટેની ખાસ અદાલતે તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી કેદની…
View More ભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારીહથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યા
સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. તાજેતરમાં પીસીબી દ્વારા એમપીથી હથિયારો ખરીદી સૌરાષ્ટ્રમાં વેચવાના…
View More હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યાઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડી
ઉપલેટાની જાણીતી ’દેવકરણ નારણજી જ્વેલર્સ’ નામના સોની પેઢીના શો-રૂૂમમાંથી એક અજાણ્યો ભેજાબાજ શખ્સ સોનાના ઘરેણાં પસંદ કરી, “ઘરના સભ્યોને બતાવી સાંજ સુધીમાં પરત આપી જાવ…
View More ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડીદોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે હડતા ગામ ની સીમ વાડી વિસ્તારના ઘરમાં ગોગા મહારાજ અને માતાજી નો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષ થી દોરા- ધાગા અસાધ્ય…
View More દોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશ