ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર વિસ્તારમાં રહેતા કરણભાઈ ઇશ્વરદાસ મેસવાણિયા નામના 38 વર્ષના યુવાન મંગળવારે લાઇટિંગ ડેકોરેશનનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન વિશાલ દુલાભાઈ…
View More ખંભાળિયાના યુવાનને માર મારી, લૂંટ ચલાવવા સબબ બે સામે ફરિયાદcrime
બાબરામાં યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો
ગોંડલના રીબડા પાસે આધેડ ઉપર એક શખ્સનો હુમલો બાબરામાં પિતરાઈ ભાઈ સાથે હોટલમાં પાર્સલ લેવા ગયેલા યુવકને ચાર શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો…
View More બાબરામાં યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યોખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં ટેન્કર ચાલકને માર પડ્યો: ચાર સામે ફરિયાદ
ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં જી.જે. 14 ઝેડ 6633 નંબરનું ટેન્કર લઈને આવેલા કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના મૂળ વતની અને હાલ…
View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં ટેન્કર ચાલકને માર પડ્યો: ચાર સામે ફરિયાદધારીના મીઠાપુર ડુંગરીમાં સરકારી રાહત દરની દુકાનનો 7.22 લાખનો અનાજનો જથ્થો ઝડપાયો
ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે એક ગોડાઉનમાં વ્યાજબી ભાવની દુકાનમાં જરૂૂરિયાતમંદ લોકોને આપવાનો અનાજનો જથ્થો હોવાની બાતમીના આધારે તંત્રએ તપાસ કરતા અહીંથી ઘઉં અને ચોખાનો…
View More ધારીના મીઠાપુર ડુંગરીમાં સરકારી રાહત દરની દુકાનનો 7.22 લાખનો અનાજનો જથ્થો ઝડપાયોગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષમાં 500 કરોડનું કેફી ડ્રગ્સ પોલીસે પકડ્યું
સમગ્ર વિશ્વ ર6 જુને આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ નાબુદી દિવસ ઉજવે છે. ડ્રગ્સ સેવન અને તેની હેરાફેરી એ વૈશ્વિક સમસ્યાનું કારણ બની છે. ડ્રગ્સના રવાડે મહામૂલ્ય યુવાધન…
View More ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષમાં 500 કરોડનું કેફી ડ્રગ્સ પોલીસે પકડ્યુંરાણપુરનાં અળવ ગામે વૃદ્ધ દંપતી પાસેથી લૂંટ કરનાર 4 આરોપીઓ ઝડપાયા : બે ફરાર
પોલીસે આરોપીઓ પાસે રૂા.1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં 7 જૂને થયેલી લૂંટના કેસમાં બોટાદ એલ.સી.બી. પોલીસે મોટી સફળતા…
View More રાણપુરનાં અળવ ગામે વૃદ્ધ દંપતી પાસેથી લૂંટ કરનાર 4 આરોપીઓ ઝડપાયા : બે ફરારરાજકોટના જવેલર્સનું 13 કરોડનું સોનુ ચોરનાર કર્મચારીની ધરપકડ
કેશોદના શખ્સે સોનુ ચોરી કર્યા બાદ પિતા અને પરિચિતને આપ્યું હતું મુંબઇ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો: એક આરોપી અગાઉ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી…
View More રાજકોટના જવેલર્સનું 13 કરોડનું સોનુ ચોરનાર કર્મચારીની ધરપકડNEETમાં દીકરી ઓછા માર્કસ લાવતાં ગુસ્સે ભરાયેલા પિતાએ મોતને ઘાટ ઉતારી
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક શાળાના પ્રિન્સિપાલ પિતાએ પોતાની 12મા ધોરણમાં ભણતી દીકરીને NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ લાવવા…
View More NEETમાં દીકરી ઓછા માર્કસ લાવતાં ગુસ્સે ભરાયેલા પિતાએ મોતને ઘાટ ઉતારીગાઝામાં રાશનની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર: 25ના મોત
ગાઝામાં રાશન ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબારમાં 25 પેલેસ્ટિનિયનોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને હોસ્પિટલોએ આરોપ લગાવ્યો છે કે આ ગોળીબાર ઇઝરાયલી સેના…
View More ગાઝામાં રાશનની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર: 25ના મોતગાયકવાડીની સગીરા ગુમ થઈ જતાં અપહરણનો ગુનો નોંધાયો
શહેરના ગાયકવાડી વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા ભેદી રીતે ગુમ થઇ જતાં પ્રનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો છે. પિતાના ઘરે રોકાવા ગયેલી સગીરા રાત્રે દાદી…
View More ગાયકવાડીની સગીરા ગુમ થઈ જતાં અપહરણનો ગુનો નોંધાયો