ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચી

આરોપીએ પિંગલેશ્ર્વર મહાદેવ ખાતે મહંત હોવાની ઓળખ આપી હતી, સકંજામાં લેેવા કવાયત ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે કહી ઠગે તમામ ધન ડબલ થયાની લાલચ…

View More ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચી

વેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયો

વેરાવળ માં મહિલાઓને હેરાન પરેસાન તથા છેડતી કરનાર ઇસમને ગણતરીની કલાકમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસે હાથ ધરી છે. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક…

View More વેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયો

જામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરાર

જામજોધપુર પંથકમાંથી એક બાઈકની ઉઠાંતરી થવા પામી હતી. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં તેમના અન્ય બે…

View More જામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરાર

વેરાવળમાં ડિઝિટલ અરેસ્ટ કરી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા

વેરાવળ શહેરમાં થોડા દિવસો પહેલા ઓનલાઇન પાર્સલ મોકલવા નુ જણાવી મહિલા ને તેમના પરિવારને પોલીસ તેમજ ઇન્કમટેક્ષ માં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઇન રૂૂપિયા ટ્રાન્સફર…

View More વેરાવળમાં ડિઝિટલ અરેસ્ટ કરી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા

રાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનો

પોરબંદરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાણાબોરડીના મૂળ નિવાસી અને હાલ રાજકોટ રહેતા રસિક નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી 20 હજાર રૂૂપિયા…

View More રાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનો

દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાંથી યાત્રિકોના મુદ્દામાલ ચોરતી ચડ્ડી બનિયાનધારી ગેંગ ઝડપાઈ

યાત્રાધામ દ્વારકામાં આવેલા પવિત્ર એવા ગોમતી નદી પાસેના ગોમતીઘાટ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને ગોમતી નદીમાં આસ્થાભેર ડૂબકી લગાવે છે. જ્યારે ગોમતી…

View More દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાંથી યાત્રિકોના મુદ્દામાલ ચોરતી ચડ્ડી બનિયાનધારી ગેંગ ઝડપાઈ

અનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજામાફી માટે કાનૂની લડત શરૂ કરશે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા 37 વર્ષ જુના પૂર્વ ધારાસભ્ય…

View More અનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત

ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલો

શહેરમાં સંતકબીર રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતાં યુવાને મિત્રને આપેલા રૂપિયા આઠ હજાર આપી જવા ફોન કર્યો હતો. જે મુદ્દે ફોનમાં બોલાચાલી થયા બાદ મિત્ર…

View More ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલો

કુખ્યાત સાજીદ કચરા સુધરતો જ નથી, જેલમાં જઇ સિપાઇને ફરી મારી નાખવાની ધમકી આપી

શહેરમાં તા.22 ઓગષ્ટ 2015ના રોજ રાત્રીના રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપ આગેવાન ઈલીયાસ ખાન હાસમભાઈ પઠાણ તેના ઘરે હતા તે દરમ્યાન તેના વિસ્તારમાં રહેતો અબ્બાસ…

View More કુખ્યાત સાજીદ કચરા સુધરતો જ નથી, જેલમાં જઇ સિપાઇને ફરી મારી નાખવાની ધમકી આપી

મેટ્રોમોનીની સાઇટ પરથી યુવતીએ લગ્ન કર્યા, લગ્નના થોડા મહિનામાં પરિણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકી

કોઠારીયા રોડ સ્વાતિ પાર્કમાં રહેતા ભાવિષાબેન અંકીતભાઈ ખિચડીયા(ઉ.વ.34)એ પતિ અંકીતભાઈ ખિચડીયા,સાસુ લીલાવંતીબેન ખિચડીયા,સસરા રણછોડભાઈ ગોકળભાઈ ખિચડીયા,નણંદ સારીકાબેન ગજેરા અને મોટા નણંદ ઉર્મિલાબેન વરુણભાઈ રૈયાણી સામે…

View More મેટ્રોમોનીની સાઇટ પરથી યુવતીએ લગ્ન કર્યા, લગ્નના થોડા મહિનામાં પરિણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકી