જસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલો

જસદણનાં ગોડલાધાર ગામે હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર એક શખ્સે ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…

View More જસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલો

ભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યા

કચ્છમાં નજીવી બાબતે કોઈનું ઢીમ ઢાળી દેવાનું જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો વધી ગયા છે, તે વચ્ચે તાલુકાના…

View More ભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યા

ચોટીલાના ચાંડપામાં માનસિક આધેડ ગાળો ભાંડતા હોવાની શંકાએ નશેડીએ માર માર્યો

ચોટીલાના ચાંડપા ગામે રહેતાં માનસિક અસ્વસ્થ આધેડ ગાળો બોલતાં હોવાની શંકાએ નશેડી શખ્સે પાઈપ વડે માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા…

View More ચોટીલાના ચાંડપામાં માનસિક આધેડ ગાળો ભાંડતા હોવાની શંકાએ નશેડીએ માર માર્યો

સલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં શફીઢોરો વિસ્તારમાં રાખવામાં આવેલી કેટલીક માછીમારી બોટોમાંથી રૂૂ. 80 હજારથી વધુની કિંમતના 230 ફુટ જેટલા સ્ટાર્ટર કેબલની ચોરી થયાનો બનાવ…

View More સલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયો

જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલા ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ

રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં…

View More જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલા ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ

જામનગરમાં ઔદ્યોગિક એકમોમાં જીએસટી વિભાગનું ચેકિંગ

જામનગરમાં ગઈકાલે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા ઔદ્યોગિક એકમોમાં તપાસ કરવામાં આવી હતી. એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલ મસાલા મીલ સહિતના એકમોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.…

View More જામનગરમાં ઔદ્યોગિક એકમોમાં જીએસટી વિભાગનું ચેકિંગ

જામનગરના મેઘપર ગામમાં કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રૂા.22 લાખના સોનાની તસ્કરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખતા એક બુઝુર્ગ કે, જેઓ દ્વારા ગઈકાલે મેઘપર…

View More જામનગરના મેઘપર ગામમાં કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રૂા.22 લાખના સોનાની તસ્કરી

શેઢા પાડોશી પર હુમલાના કેસમાં ત્રણને ત્રણ વર્ષની સજા

લાલપુરના ભણગોર ગામમાં શેઢા પાડોશી ઓ દ્વાર હુમલો કરવા ન કેસમાં હુમલાખોર એક પરીવારના ત્રણ સભ્યોને ત્રણ વર્ષની સજાનો હુકમ થયો છે. ગત તા.3-10-2017 ના…

View More શેઢા પાડોશી પર હુમલાના કેસમાં ત્રણને ત્રણ વર્ષની સજા

લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

દારૂની 13872 બોટલ અને 9336 બિયરના ટીન જપ્ત: ક્ધટેનરમાં કપડાની આડમાં દારૂ છૂપાવ્યો હતો દારૂનો જથ્થો જોધપુરથી લીંબડી આવવાનો હતો, ચાલકની ધરપકડ લીંબડી અમદાવાદ હાઈવે…

View More લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકાર

ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. રામજી શેલડિયા નામના આધેડ પોતાની વાડીમાં મગફળીના પાકનું રખોપું કરવા…

View More ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકાર