કાર એલોટમેન્ટ, આરટીઓ ટેક્ષ સહિતના બહાના બતાવી શખ્સે પૈસા પડાવ્યા ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં મહેન્દ્રભાઈ અમરદાસ શેંઠીયા (ઉ.વ.34) સાથે મયુર મોહનભાઈ દેવમુરારી નામના શખ્સે…
View More ફેસબુકમાં જાહેરાત જોયા બાદ યુવાન સાથે કાર વેચવાના બહાને 4.45 લાખની ઠગાઇcrime
એટીએમ મશીનમાં પટ્ટી મુકી ગઠિયાએ 1500 ચોરી લીધા
ગઠિયો સવારે એટીએમમાં જઇ પટ્ટી લગાડી દેતો જેથી ગ્રાહકના પૈસા બહાર આવતા નહીં મવડી ચોકડી પાસે ઈન્દ્રપ્રસ્થ હોલની સામે આવેલા ઉજજીવન સ્મોલ ફાય. બેંકના એ.ટી.એમ.માં…
View More એટીએમ મશીનમાં પટ્ટી મુકી ગઠિયાએ 1500 ચોરી લીધાચોટીલામાં ધમધમતું ગેસ રીફિલીંગ સેન્ટર ઝડપાયું
પોલીસ સ્ટેશન નજીકની બે ગેસ એજન્સીઓ ઉપર પ્રાંત અધિકારીનો દરોડો: રૂા.15,33,650નો મુદ્દામાલ સીલ સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે પોલીસ સ્ટેશન નજીક આવેલ બે ગેસ એજન્સી ઉપર…
View More ચોટીલામાં ધમધમતું ગેસ રીફિલીંગ સેન્ટર ઝડપાયુંગોંડલના ડૈયા ગામે પ્રેમપ્રકરણમાં બઘડાટી : બેને ઈજા
યુવતીના અપહરણ કેસમાં 20 વર્ષની સજા કાપતા શખસે પેરોલ ઉપર આવી ધમાલ મચાવી હોવાની ફરિયાદ યુવતીનો ભાઈ માતા-પુત્રના વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં મુકતો હોવાથી સમજાવવા જતાં…
View More ગોંડલના ડૈયા ગામે પ્રેમપ્રકરણમાં બઘડાટી : બેને ઈજાજામનગરમાં ગેરેજ સંચાલકની હત્યાના બે આરોપીઓ ઝડપાયા
જામનગરના ગેરેજ સંચાલક યુવાન અખ્તર રફીકભાઈ ખીરા નામના 35 વર્ષના સુમરા યુવાનની ગઈકાલે વહેલી સવારે પૈસાની લેતી લેતી નું મન દુ:ખ રાખીને ત્રણ શખ્સો…
View More જામનગરમાં ગેરેજ સંચાલકની હત્યાના બે આરોપીઓ ઝડપાયાજામનગરના મેઘપરમાંથી થયેલ 22 લાખની ચોરીમાં મહિલા આરોપીની ધરપકડ
19 જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર(પડાણા)માં એક મકાન માંથી રૂૂપિયા 22 લાખ ની કિંમતના 350 ગ્રામ સોનાના ઘરેણા ની ચોરી થવા પામી હતી. જે અંગે…
View More જામનગરના મેઘપરમાંથી થયેલ 22 લાખની ચોરીમાં મહિલા આરોપીની ધરપકડજામનગરના બેરાજા ગામે સરપંચના પતિ સહિત બે લાંચ લેતા ઝડપાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામના સરપંચના પતિ વતી રૂૂ.75 હજારની લાંચની રકમ સ્વીકારનાર ને લાંચ રુશ્વત વિરોધી શાખાના સ્ટાફ ઝડપી પાડી સરપંચના પતિ…
View More જામનગરના બેરાજા ગામે સરપંચના પતિ સહિત બે લાંચ લેતા ઝડપાયાભુજના દંપતી સાથે રોકાણના બહાને પિતા- પુત્રની રૂપિયા 50.50 લાખની છેતરપિંડી
પૈસા માંગતા આરોપીએ ધમકી આપી, ચિંતામાં મુકાયેલા ફરિયાદીના પત્નીને બ્રેઇનસ્ટોક આવતા મોત નીપજયું ભુજમાં રેડિમેડ લેડીસ ગાર્મેન્ટની દુકાન ચલાવતા દંપતી સાથે તૈયાર કપડાંનું કારખાનું ચલાવતા…
View More ભુજના દંપતી સાથે રોકાણના બહાને પિતા- પુત્રની રૂપિયા 50.50 લાખની છેતરપિંડીબગસરા તાલુકાના જામકા ગામે 16 વર્ષની સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનાના આરોપીને 25 વર્ષની સજા
પીઆઇ જે. એમ. કૈલા અને સરકારી વકીલ વિકાસ વડેરાની ધારદાર દલીલ: ધારીની સ્પેશ્યલ પોકસો કોર્ટનો દાખલા રૂપ ચુકાદો બગસરા તાલુકાનાં જામકા ગામથી સગીરાને આરોપી હળવદ…
View More બગસરા તાલુકાના જામકા ગામે 16 વર્ષની સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનાના આરોપીને 25 વર્ષની સજાવડોદરા અને ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ બાદ ટોળા ઉમટતા કોમી તંગદિલી
વડોદરા જૂનીગઢી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, એક ઘવાયો ગોધરામાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ, ટોળાને વિખેરવા બળપ્રયોગ ઉત્તર પ્રદેશમાં થયેલા રમખાણો ગુજરાતના ગોધરા અને વડોદરા સુધી…
View More વડોદરા અને ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ બાદ ટોળા ઉમટતા કોમી તંગદિલી