સરાઝા હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા બાદ સોશિયલ મીડીયા પર પોલીસને બેઇમાની અને તોબાજી કરવાની સલાહ આપનાર શખ્સ સામે કાર્યવાહી કરવા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા…
View More સોશિયલ મીડિયા પર પોલીસને તોડબાજીની સલાહ આપનાર ભાજપ કાર્યકર્તા સામે ગુન્હો દાખલ કરોcrime
ભાવનગરમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરના બોરતળાવ (ગૌરી શંકર તળાવ) ખાતે ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી…
View More ભાવનગરમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ યોજાયોભાવનગરના ભંડારિયા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવાનની કરપીણ હત્યા
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે રહેતા 35 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હોવાનોબનાવ બનવા પામ્યો છે. ખૂનના આ બનાવ અંગે…
View More ભાવનગરના ભંડારિયા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવાનની કરપીણ હત્યાજામનગરમાં વધુ એક ચિકન શોપ સીલ, બે પેઢી બંધ કરાવાઈ
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તા. 31…
View More જામનગરમાં વધુ એક ચિકન શોપ સીલ, બે પેઢી બંધ કરાવાઈલાલપુરમાં રૂા.2.25 કરોડના દારૂ પર રોલર ફેરવાયું
જામનગર જિલ્લામાં દારૂૂબંધીના કાયદા હેઠળ વિવિધ પોલીસ મથકોમાં પકડાયેલા વિદેશી દારૂૂના જથ્થાનો આજે સામૂહિક નાશ કરવામાં આવ્યો હતો. લાલપુર, જામજોધપુર, શેઠવડાળા અને મેઘપર (પડાણા) પોલીસ…
View More લાલપુરમાં રૂા.2.25 કરોડના દારૂ પર રોલર ફેરવાયુંમોરબીના ટીંબડી ગામે એક પરિવારના 3 ઉપર ટોળાનો હુમલો, વૃધ્ધની હત્યા
મોરબી તાલુકાનાં ટીંબડી ગામના પાટીયા પાસે સાત શખ્સોની સશસ્ત્ર ટોળકીએ ફિલ્મી ઢબે આતંક મચાવી એક પરિવાર ઉપર હુમલો કરી 70 વર્ષના વૃધ્ધની હત્યા કરી નાખી…
View More મોરબીના ટીંબડી ગામે એક પરિવારના 3 ઉપર ટોળાનો હુમલો, વૃધ્ધની હત્યાસાણંદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો! ભુવા બનવા માટે પિતાએ જ 10 વર્ષના પુત્રની કરી હત્યા
સાણંદના વિંછીયા ગામમાંથી અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ અંધશ્રદ્ધા અને ભૂવા બનવાની માન્યતામાં પોતાના જ 10 વર્ષના માસૂમ દીકરાની…
View More સાણંદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો! ભુવા બનવા માટે પિતાએ જ 10 વર્ષના પુત્રની કરી હત્યાશાપર-વેરાવળ-ગોંડલમાંથી 797 બોટલ દારૂ ઝડપાયો
રાજકોટ જિલ્લાના શાપર (વેરાવળ), કોટડાસાંગાણી અને ગોંડલ પંથકમા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી…
View More શાપર-વેરાવળ-ગોંડલમાંથી 797 બોટલ દારૂ ઝડપાયો163 કરોડના સાયબર ફ્રોડમાં હિરલબા જાડેજાને મળ્યા જામીન, અન્ય કેસમાં જેલવાસ યથાવત
સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર જગાવનારા પોરબંદરના અતિચર્ચિત ₹163 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે આ કેસની મુખ્ય આરોપી…
View More 163 કરોડના સાયબર ફ્રોડમાં હિરલબા જાડેજાને મળ્યા જામીન, અન્ય કેસમાં જેલવાસ યથાવતસેફ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે ₹20 લાખની છેતરપિંડી: બે ભાઈઓ સામે ગુનો નોંધાયો
રાજકોટ શહેરના ગીતાનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે એકાઉન્ટન્ટ 58 વર્ષીય યોગેશભાઈ ત્રિભોવનદાસ કોટકે પોતાની સાથે થયેલી ₹20,00,000 ની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા…
View More સેફ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે ₹20 લાખની છેતરપિંડી: બે ભાઈઓ સામે ગુનો નોંધાયો