11 શખ્સો સામે ગુનો નોંધાયો, ખાતા ભાડે આપનારને 1 ટકા કમિશનની લાલચ અપાઇ હતી મોરબીમાં એક બાદ એક સાયબર ફ્રોડના કિસ્સા ખુલી રહ્યા છે જેમાં…
View More મોરબીમાં ભાડાના ખાતામાં રૂા.7.26 કરોડની ફ્રોડની રકમ જમા થઇ, પાંચ ગઠિયા ઝડપાયાcrime
ખંભાળિયા પંથકમાં ફ્રીમાં પાનકાર્ડ બનાવવાની લાલચે નવ લોકોના ડમી ખાતા ખોલાવનાર બે ઝડપાયા
ખંભાળિયા પંથકના વિના મૂલ્યે પાનકાર્ડ બનાવવાનો વિશ્વાસ આપી કુલ 9 વ્યક્તિઓના દસ્તાવેજો મેળવીને તેના ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી રૂૂ. 36 લાખના નાણાકીય વ્યવહારો કરવાના ગુનામાં…
View More ખંભાળિયા પંથકમાં ફ્રીમાં પાનકાર્ડ બનાવવાની લાલચે નવ લોકોના ડમી ખાતા ખોલાવનાર બે ઝડપાયાસુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
દિવાળીના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતા હાર્દિક ભરતભાઈ સાંતલપરા નામના યુવકની જૂના મનદુ:ખનું સમાધાન કરવાના બહાને…
View More સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યાકોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચના
કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.…
View More કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચનાઅમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ
અમરેલી જિલ્લાના લીલિયામાં ડબલ મર્ડરની ઘટના બની છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોની હત્યા કરાઈ છે. વાડીમાં પાર્ક કરેલી તૂફાન પેસેન્જર ગાડીમાં…
View More અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળઅમદાવાદમાંથી વધુ 61 બાંગ્લાદેશી ઝડપાયા, દેશનિકાલ કરવા તજવીજ
દિવાળીના તહેવારો પૂર્વે અમદાવાદ શહેરમાં સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત…
View More અમદાવાદમાંથી વધુ 61 બાંગ્લાદેશી ઝડપાયા, દેશનિકાલ કરવા તજવીજસુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યા
સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં 2 સગીર મિત્રોની મટન કાપવાના…
View More સુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યાહળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસી આવેલા ગાયના વાછરડાને ભગાડવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હતો. જેમાં પાંચ શખ્સોએ એકસંપ થઈ…
View More હળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલોકોંગ્રેસ-ભાજપના કાર્યકરોએ મળી કારખાનેદાર પાસે 1 કરોડની ખંડણી માંગી
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને સરકારી એજન્સીઓનો ખોટો ભય બતાવી તોડબાજી કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.…
View More કોંગ્રેસ-ભાજપના કાર્યકરોએ મળી કારખાનેદાર પાસે 1 કરોડની ખંડણી માંગીમોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કૂકરના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધું
શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં કામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય…
View More મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કૂકરના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધું