ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે એક શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેમ્પસમાં અઇઊં હાઇસ્કૂલમાં 11 વર્ષથી કમ્પ્યુટર સાયન્સ ભણાવતા દાનિશ…
View More અલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરારcrime
રાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડ
જીએસટી વિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન, બોગસ પેઢી બનાવી બાંધકામ મટીરીયલના ખોટા બિલ બનાવી સરકારને કરોડોનો ચુનો લગાવ્યો રાજકોટ જીએસટી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન…
View More રાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડકુવાડવા રોડ ઉપર RKC યુનિવર્સિટીના BCAના છાત્ર ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલો
શહેરમાં મોરબી રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો અને આર.કે.સી.યુનિવર્સિટીમાં બીસીએમાં અભ્યાસ કરતો યુવાન ધોળકીયા સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી બહેનને લઈને ઘરે આવતો હતો…
View More કુવાડવા રોડ ઉપર RKC યુનિવર્સિટીના BCAના છાત્ર ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલોપેંડા ગેંગના સાગરીતે ભાજપ કાર્યકરના ત્રણ વાહનોને આંગ ચાંપી
રાજકોટ શહેરમા મવડીનાં નવલનગર 9 નાં છેડે મુરલીધર ચોક પાસે પાર્ક કરેલી એક કાર અને બે સ્કુટરને પુનીતનગરનાં નામચીન શખ્સે પેટ્રોલ છાટી સળગાવી દેતા પોલીસ…
View More પેંડા ગેંગના સાગરીતે ભાજપ કાર્યકરના ત્રણ વાહનોને આંગ ચાંપી14 વર્ષની તરૂણીને શારીરિક અડપલા કરવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ
શહેરના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક છેડતી કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા ઘંટેશ્વરના કમલેશ ઉધરેજીયા નામના શખસની અદાલતે…
View More 14 વર્ષની તરૂણીને શારીરિક અડપલા કરવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયો
કારખાનામાંથી ચાંદીની ચોરી કરી વાડીમાં ડાટી દીધી હતી, એલસીબી ઝોન-1ની ટીમે ભેદ ઉકેલ્યો શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી…
View More 10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયોભાયાવદરમાં ભાજપ નેતાના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો, છ જુગારીઓ ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના…
View More ભાયાવદરમાં ભાજપ નેતાના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો, છ જુગારીઓ ઝડપાયાજાલીનોટ પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચ ભાઠે ભરાઈ
16 હજારની નોટો સાથે મહારાષ્ટ્રીયન શખ્સને પકડી તપાસ કરતાં અસલી નોટ નીકળી; મુખબિર બન્યો બુખબહિર બાતમીદારની બાતમી પર ભરોસો ભારે પડ્યો મહત્વના ગુન્હાઓમાં તાત્કાલીક કામગીરી…
View More જાલીનોટ પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચ ભાઠે ભરાઈમાળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજા
સાયલામાં રહેતા માતા-પુત્ર માળીયા મીયાણાના ખીરઈ ગામે આવેલી દરગાહે સલામ કરવા જતાં હતાં ત્યારે આઈસર ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે જીવલેણ અકસ્માતમાં…
View More માળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજાજામનગર નજીક સામાજિક કાર્યકર ઉપર હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા
જામનગર નજીક મોટી ભલસાણ ગામમાં રહેતા સામાજિક કાર્યકર ગોવિંદભાઈ હીરાભાઈ ગેડા (58) ગઈકાલે બપોરના સમયે છે ભાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન…
View More જામનગર નજીક સામાજિક કાર્યકર ઉપર હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા