હળવદ પંથકમાં સરકારી જમીનોના નકલી રેકર્ડ બનાવી કરોડો રૃપિયાનું કૌભાંડ આચરવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. અંદાજે 30 કરોડ 80 લાખ રૃપિયાની અંદાજે 138…
View More હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય સુત્રધારની ધરપકડcrime
જેતપુર અને વિરપુર પોલીસે કબજે કરેલા રૂા. 2.11 કરોડના દારૂ-બિયર ઉપર રોલર ફર્યું
રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે 31 ડીસેમ્બર પહેલા જેતપુર ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલો કરોડોની કિંમતનો વિદેશી દારૂૂ અને બિયરનો…
View More જેતપુર અને વિરપુર પોલીસે કબજે કરેલા રૂા. 2.11 કરોડના દારૂ-બિયર ઉપર રોલર ફર્યુંમોરબી યુવાન આપઘાત પ્રકરણમાં ભાજપ આગેવાન સહિત ત્રણ ઝડપાયા
ઉછીના પૈસા મુદ્દે ધાક ધામકી આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયેલ મોરબીમાં બનેવીએ હાથ ઉછીની આપેલ રકમ પરત મેળવવા વચ્ચે પડેલા સાળાને ભાજપ આગેવાન સહિતના…
View More મોરબી યુવાન આપઘાત પ્રકરણમાં ભાજપ આગેવાન સહિત ત્રણ ઝડપાયાસિવિલમાં ન્યુરો સર્જન પર હુમલો, તબીબોમાં આક્રોશ
મધરાત્રે બ્લડ માટે માથાકૂટ બાદ માર માર્યો, તબીબો દ્વારા દેખાવો રાજકોટ શહેરમાં આવેલી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અવાર – નવાર દર્દીઓ દ્વારા તબીબો પર હુમલા થવાની…
View More સિવિલમાં ન્યુરો સર્જન પર હુમલો, તબીબોમાં આક્રોશબામણબોર નજીકથી ચોટીલાના શખ્સને પિસ્તોલ સાથે પોલીસે ઝડપ્યો
બામણબોર પાસેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે ચોટીલાના રવી ધાંધલને એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી. અગાઉ કાકાનું મર્ડર થયેલ જેના કારણે ચાલી આવતી અદાવતમાં…
View More બામણબોર નજીકથી ચોટીલાના શખ્સને પિસ્તોલ સાથે પોલીસે ઝડપ્યોDSP બનાવવાના બહાને 1.48 કરોડ પડાવનાર ગઠિયો ઝડપાયો
મોટા મંત્રી અને ગૃહખાતામાં ઓળખાણ છે કહી પાલીતાણાના શખ્સે ખેડૂતને વિશ્ર્વાસમાં લીધો હતો ડીએસપી બનાવવાનું કહીં નવાગામના પશુપાલક સાથે પાલીતાણાના બે શખ્સોએ રૂૂ.1.48 કરોડની છેતરપીંડી…
View More DSP બનાવવાના બહાને 1.48 કરોડ પડાવનાર ગઠિયો ઝડપાયોબોગસ મુખત્યારનામું બનાવવાના ગુનામાં એડવોકેટના આગોતરા જામીન મંજૂર
આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના એક કીંમતી પ્લોટ સંદર્ભેનું કુલમુખત્યારનામું બોગસ હોવાની ફરિયાદમાં આ મુખત્યારનામું તૈયાર કરનારા એડવોકેટ એનપી રૂૂપારેલિયાની આગોતરા જામીન અરજી અદાલતને મંજૂર…
View More બોગસ મુખત્યારનામું બનાવવાના ગુનામાં એડવોકેટના આગોતરા જામીન મંજૂરપત્નીને માર મારતા પિયરીયા-સાસરીયા વચ્ચે બઘડાટી
રૈયા રોડ પર શિવપરાનો બનાવ: ધોકા વડે સામ-સામે તૂટી પડતા પતિ-પત્ની અને બે સાળાને ઇજા, કારનો કાચ અને મોબાઇલ તોડી નાંખ્યો શહેરના રૈયા રોડ પર…
View More પત્નીને માર મારતા પિયરીયા-સાસરીયા વચ્ચે બઘડાટીગોંડલની શિક્ષિકાને ફોન કરી પૂર્વ પ્રેમીની પજવણી, બદનામ કરવા પ્રયાસ
મહિલાની ફરિયાદ પરથી રાજસ્થાનના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો મૂળ રાજસ્થાનના જયપુરના વતની અને હાલ ગોંડલમાં રહી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય…
View More ગોંડલની શિક્ષિકાને ફોન કરી પૂર્વ પ્રેમીની પજવણી, બદનામ કરવા પ્રયાસખંભાળિયાના મોવાણ ગામેથી રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરી
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિર નજીક જુદા જુદા મહિલાઓના રૂૂ. 4.65 લાખ જેટલી કિંમતના આશરે 8 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો…
View More ખંભાળિયાના મોવાણ ગામેથી રૂ. 4.65 લાખના સોનાના દાગીનાની ચોરી