ગઢડા(સ્વામીના) તાલુકાના ગુંદાળા ગામ નજીક એક એસટી બસના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન બસ કંડકટરના કબ્જામાં આવતા લગેજ બોક્સમાથી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવતા…
View More ગઢડાના ગુંદાળા ગામેથી એસ.ટી.બસમાં ચેકિંગ કરતાં દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોcrime
જામનગરમાં ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો
જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વિક્રેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રતિબંધિત ચાઈનીઝ…
View More જામનગરમાં ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયોલાલપુરના સેવકભરૂડિયામાં ઘોડી પાસાની ક્લબ પર દરોડો ; 24 પકડાયા
કાર, રોકડ સહિત રૂા. 15.83 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો ફરાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકભરૂૂડીયા ગામની સીમમા ઘોડી પાસાની કલબ ચાલતી હોવાની બાતમીના…
View More લાલપુરના સેવકભરૂડિયામાં ઘોડી પાસાની ક્લબ પર દરોડો ; 24 પકડાયાજામનગરમાં મહિલાના મકાન ઉપર પથ્થરમારો, મહિલાને ઈજા
જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડ વિસ્તારમાં રહેતા પુનિત રાજેશભાઈ કનખરા નામના 34 વર્ષના ભાનુશાળી યુવાને પોતાના ઘર ઉપર ઈંટ વડે પથ્થરમારો કરી પોતાની…
View More જામનગરમાં મહિલાના મકાન ઉપર પથ્થરમારો, મહિલાને ઈજાઉપલેટાની વાડલા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા; 8 હજારની ચોરી
ઉપલેટા થી વાડલાં પ્રાથમીક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા શાળાના રસોડા માંથી ગેસો બાટલો તેમજ તેલના ડબ્બા સહીત 8 હજારનો મુદ્દમાલ ચોરી જતા પોલીસ ફરિયાદ…
View More ઉપલેટાની વાડલા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા; 8 હજારની ચોરીગાંધીધામની ગળપાદર જેલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 31.20 લાખનો દારૂ ઝડપ્યો
પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ વચ્ચે ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે ગળપાદર જેલ રોડ પર ફિલ્મી ઢબે…
View More ગાંધીધામની ગળપાદર જેલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 31.20 લાખનો દારૂ ઝડપ્યોકૌટુંબિક બનેવીએ જામનગરની સગીરાને રાજકોટની હોટેલમાં મળવા બોલાવી કોલ્ડ્રિંકસમાં કેફી પ્રવાહી ભેળવી પીવડાવ્યું
બીજા દિવસે સવારે બનેવીએ તરૂણીને પાણી છાંટી જગાડયા બાદ જામનગરની બસમાં બેસાડી દીધી હતી કોલેજની રજા હોવાથી પોતાના ઘરે ગયા બાદ એસીડ પી આપઘાતનો…
View More કૌટુંબિક બનેવીએ જામનગરની સગીરાને રાજકોટની હોટેલમાં મળવા બોલાવી કોલ્ડ્રિંકસમાં કેફી પ્રવાહી ભેળવી પીવડાવ્યુંવાંકાનેર પાસેથી 4 કિલો ગાંજા સાથે એક ઇસમની ધરપકડ
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ફર્સ્ટ લાઇક હોટલ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થો 4 કિલો 829 ગ્રામ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. પોલીસ…
View More વાંકાનેર પાસેથી 4 કિલો ગાંજા સાથે એક ઇસમની ધરપકડમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરો
શહેર ઇન્કમટેક્સ ઓફિસ ખાતે મુખ્ય કમિશનરને કોંગ્રેસ અગ્રણીઓની રજૂઆત મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700 થી 800 કરોડોના…
View More મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરોસાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદ
ફ્રોડના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતામાંથી 12.50 લાખ ઉપાડી લેતા ફરિયાદ થઇ’તી સાયબર ક્રાઇમના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો…
View More સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદ