સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા પ્રસિદ્ધ પીઠડ માતાજીના મંદિરમાં તાજેતરમાં એક દુ:ખદ ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે અજાણ્યા ચોરે મંદિરમાં પ્રવેશ કરી ઝાળી (ગ્રીલ)નું…
View More સા.કુંડલાના પીઠવડી ગામના પીઠડ માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યાcrime
જૂનાગઢ-રાજકોટ હાઇવે પર નશામાં ધૂત ફોર્ચ્યુનર કારના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી, બે ઘાયલ
જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર વડાલ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર એક ફોર્ચ્યુનર કારના ચાલકે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી.…
View More જૂનાગઢ-રાજકોટ હાઇવે પર નશામાં ધૂત ફોર્ચ્યુનર કારના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી, બે ઘાયલસુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશે
જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસવડા પ્રેમસુખડેલુએ ખનીજ અને ભૂમાફિયા સામે શરુ કરેલુ ઓપરેશન સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરી તેમજ ભૂમાફિયા સામે જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ…
View More સુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશેગોંડલનો ફાયર ઓફિસર પેટ્રોલપંપની NOC માટે 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ગોંડલ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. ભુણાવા ટોલનાકા પાસે ACBએ હોટલમાં…
View More ગોંડલનો ફાયર ઓફિસર પેટ્રોલપંપની NOC માટે 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ઈરફાનભાઈ ખીરાને…
View More ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયોવડોદરામાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ
ત્રણ કલાક રૂમમાં ગોંધી રાખી, પોલીસે ફરિયાદ ન લઇ ગેરવર્તન કર્યાનો આરોપ વડોદરામાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. 8 જાન્યુઆરીને ગુરૂૂવારના રોજ બપોરે…
View More વડોદરામાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મશિવાજીનગર અને રૂદ્ર રેસીડેન્સીમાં જુગારનો દરોડો, 30 હજારની રોકડ કબજે
શહેરના દુધસાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં અને આસ્થા ચોક પાસે રૂદ્ર રેસીડેન્સીમાં જુગારનો દરોડો પાડી પોલીસે 8 મહિલા સહિત 11 શખ્સોને ઝડપી 30 હજારની રોકડ…
View More શિવાજીનગર અને રૂદ્ર રેસીડેન્સીમાં જુગારનો દરોડો, 30 હજારની રોકડ કબજેકોઠારીયા રિંગ રોડ પર ટ્રકમાં વાયરની આડમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂા.3.89 લાખનો દારૂ ઝડપાયો
શહેરની ભાગોળે કોઠારીયા રીંગ રોડ પર લીજ્જત પાપડ પાસેથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો. ટ્રકમાં વાયરની આડમાં…
View More કોઠારીયા રિંગ રોડ પર ટ્રકમાં વાયરની આડમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂા.3.89 લાખનો દારૂ ઝડપાયોહત્યાની કોશિશના ગુનામાં બે આરોપીને 12 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકારતી અદાલત
શ્વાનને રોટલી નાખવા મુદ્દે પાડોશી પિતા-પુત્ર સહિત ત્રણેય શખ્સે મહિલા પર હુમલો કરી વચ્ચે પડેલા દંપતીને માર માર્યો’તો શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં વર્ષ-2018 માં શ્વાનના મામલે…
View More હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીને 12 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકારતી અદાલતશાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા
શાપર-વેરાવળના વ્યાજખોરો દ્વારા શાકભાજીના વેપારીને વ્યાજે આપેલ રૂૂ.3.50નું પઠાણી વ્યાજ વસુલવા ત્રણ મોટરસાયકલ અને દાગીના પડાવી લઇ કોરા ચેક પાછા નહી આપી ધમકી આપતા આ…
View More શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા