અમરેલી જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારમાં 18 મંદિરમાં ચોરી કરતી ગેંગના 6 શખ્સોને એલસીબીએ 2.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂૂપિયા રોકડ…
View More ગૂગલ મેપમાં મંદિરનું લોકેશન સર્ચ કરી ચોરીને અંજામ આપતી અમરેલીની ગેંગના છ સભ્યો ઝડપાયાcrime
ભાવનગરના દાત્રડ નજીક શેત્રુંજી નદીમાંથી ખનન કરતા 20 લાખની કિંમતના વાહનો ઝડપાયા
ભાવનગર જિલ્લાના તળાજા નજીક થી પસાર થતી શેત્રુંજી નદીને ખનન માફિયાઓ વર્ષોથી ખોદી રહ્યા છે.ક્યાંક નદી ના તટ ના બદલે વિશાલ ખાડાઓ અને તેમાં બાવળ…
View More ભાવનગરના દાત્રડ નજીક શેત્રુંજી નદીમાંથી ખનન કરતા 20 લાખની કિંમતના વાહનો ઝડપાયાબોટાદમાં બાઈક ચાલકને ઉલાળી હત્યાનો પ્રયાસ
કારના ચાલકે સ્પિડમાં કાર ચલાવી બાઈક ચાલકને ઉલાળ્યો, જૂની અદાવતમાં હુમલો કરાયો બોટાદ શહેરના સાળંગપુર રોડ પર જૂની અદાવતનો લોહિયાળ અંજામ જેવો બનાવ બનતાં રહી…
View More બોટાદમાં બાઈક ચાલકને ઉલાળી હત્યાનો પ્રયાસજસદણના જીવાપર ગામે વાડીમાલિકને માર મારવાના પ્રકરણમાં 15 શ્રમિકની ધરપકડ
જસદણ તાલુકાના જીવાપર ગામે વાડી માલિકને માર મારવાના મામલે 27 પરપ્રાંતિય મજૂરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ…
View More જસદણના જીવાપર ગામે વાડીમાલિકને માર મારવાના પ્રકરણમાં 15 શ્રમિકની ધરપકડસાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર
સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી…
View More સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરારભાવનગરમાં બે સ્થળેથી 20 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર એલસીબી પોલીસે બે અલગ સ્થળેથી દરોડો પાડી લાખો રૂૂપિયાનો દારૂૂ ઝડપી લીધો છે. જેમાં ખેટા ખાટલી ગામે 1056 અને ભડભીડ ટોલ નાકેથી 5328 દારૂૂની…
View More ભાવનગરમાં બે સ્થળેથી 20 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયાનકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, ટેન્કર ઝડપાયું
પીછો કરી રહેલ આપના નેતાઓ ઉપર હુમલો, વિસાવદરથી નકલી દૂધ ઠેઠ અરવલ્લી પહોંચતું હતું આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીદારો પર રાજકોટ…
View More નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, ટેન્કર ઝડપાયુંકચ્છના માધાપરમાં જુગારનો દરોડો, બે કાર અને રોકડ સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત
માધાપરના નવાવાસમાં મકાનમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા હતા. એલસીબીના પીઆઈ એ. એમ. મકવાણાની સુચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, સાત જોટા બજારની…
View More કચ્છના માધાપરમાં જુગારનો દરોડો, બે કાર અને રોકડ સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્તસિટી બસના કંડકટરની દાદાગીરી, પૈસા લીધા પણ ટિકિટ ન આપી અધવચ્ચે ઉતારી દીધા
રાજકોટની શાન ગણાતી સિટી બસ સેવા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. કાલાવડ રોડથી વાવડી જતી બસમાં કંડક્ટર દ્વારા મુસાફરો સાથે કરવામાં આવેલા ગેરવર્તનનો વીડિયો…
View More સિટી બસના કંડકટરની દાદાગીરી, પૈસા લીધા પણ ટિકિટ ન આપી અધવચ્ચે ઉતારી દીધાજેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ
જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની…
View More જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ