દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી એમ.વી. રૂૂદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે…
View More ભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયાcrime
રાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીર
સરકારની સૂચના બાદ રાજકોટની હોટેલો, રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ખળભળાટ, 60 એકમોને નોટિસ રાજકોટ શહેરમાં મોટાભાગનાં રેસ્ટોરન્ટ અને હોટલોમાં સબ્જી સહિતની આઈટમોમાં…
View More રાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીરવરસાદથી બચવા આવેલી કિશોરીના હાથ-પગ બાંધી લખનૌમાં સામુહિક દુષ્કર્મ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વરસાદની વચ્ચે હેવાનિયતની એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. આ ઘટના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-એમમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન…
View More વરસાદથી બચવા આવેલી કિશોરીના હાથ-પગ બાંધી લખનૌમાં સામુહિક દુષ્કર્મહળવદમાં કારખાનેદારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગનાર કથિત પત્રકાર ઝડપાયો
ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખની માગણી કરનાર ’હળવદ બ્રેકિંગ’નો પત્રકાર જેલહવાલે મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન દ્વારા મળેલી વિગત મુજબ, ચરાડવા ગામના…
View More હળવદમાં કારખાનેદારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગનાર કથિત પત્રકાર ઝડપાયોજેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ સામે ગુનો નોંધાયો
જેતપુર પોલીસે જાહેરમાં મરધી કાપનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ રસ્તા પર જ…
View More જેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ સામે ગુનો નોંધાયોલગ્નની ના પાડતા મામાના દીકરાએ પરિણીતાનો પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ શહેરમાં લગ્નની ના પાડવા જેવી જૂની અદાવત રાખીને એક શખ્સે પોતાની જ ફોઈની દીકરીનો પીછો કરી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી…
View More લગ્નની ના પાડતા મામાના દીકરાએ પરિણીતાનો પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીગોંડલ ચોકડી પાસે રૂા.46 હજારના વિદેશી દારૂ ભરેલી થાર ઝડપાઈ
ગોંડલ રોડ ઉપર મહીરાજ હોટેલ પાસે પીસીબીની ટીમે મહિન્દ્રા થારમાંથી 46 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂા.10.46 લાખ નો મુદ્દમાલ કબજે કર્યો…
View More ગોંડલ ચોકડી પાસે રૂા.46 હજારના વિદેશી દારૂ ભરેલી થાર ઝડપાઈ5.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
રાજકોટમાં ઉછીના નાણા પરત કરવાનો 5.50 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટના નીલેશ…
View More 5.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારોયુવતી ઉપર દુષ્કર્મ ગુજારી છેતરપિંડી આચરનાર આરોપીના રિમાન્ડ નામંજૂર
શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ ગુજારી અને સોનાના ઘરેણા, રોકડ , કાર અને એકટીવા મળી રૂૂ.20,10 લાખની…
View More યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી છેતરપિંડી આચરનાર આરોપીના રિમાન્ડ નામંજૂરપૌત્રના પ્રેમ સંબંધનો ખાર રાખી વૃદ્ધને યુવતીના પિતાની જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયાસણ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સોમનગર મેઈન રોડ પર રહેતા 72 વર્ષીય નિવૃત વૃદ્ધ…
View More પૌત્રના પ્રેમ સંબંધનો ખાર રાખી વૃદ્ધને યુવતીના પિતાની જાનથી મારી નાખવાની ધમકી