વાંકાનેરના જાલી જોતપરડા ગામે રહેતાં પ્રૌઢાના પુત્રના પ્રેમ પ્રકરણની શંકાએ યુવતીના પરિવાર દ્વારા પ્રૌઢા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ…
View More વાંકાનેરના જાલી જોતપરડામાં પુત્રના પ્રેમ સંબંધની શંકાએ માતા ઉપર યુવતીના પરિવારનો હુમલોcrime
વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યો
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વેરાવળ શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર શારીરિક શોષણ કરવાના આરોપસર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી…
View More વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યોખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયામાં રહેતા જાફરભાઈ ઉર્ફે કાસમભાઈ વારીયા અને તેમની સાથે આરીફમીયા અલીમીયા બુખારી નામના બે યુવાનો ગત તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે ખંભાળિયા…
View More ખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડદ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
યાત્રાધામ દ્વારકામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના દુષણને ડામવા દ્વારકા પોલીસે સતર્કતા દાખવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોરૈયાધારના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યા
રાજકોટમાં રૈયાધારે ડ્રિમસીટીમાં રહેતા અને એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ જામનગરના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે…
View More રૈયાધારના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યારેલનગરમાં બોગસ વોટિંગનો ઓનપેપર ભાંડાફોડ, દંપતીના મત બીજા આપી ગયા
શ્રધ્ધાપાર્કમાં રહેતા પતિ-પત્ની બહારગામ ગયા હોય સવારના સમયે ‘રાજકારણ રમાય ગયુ’ : આ તો સામે આવ્યુ, આવા કેટલાય બોગસ મતદાન થયા હોવાની પ્રબળ આશંકા ભુતિયા…
View More રેલનગરમાં બોગસ વોટિંગનો ઓનપેપર ભાંડાફોડ, દંપતીના મત બીજા આપી ગયાગોંડલમાં દારૂડિયા આઇસર ચાલકે સરકારી હોસ્પિટલની દીવાલ તોડી, વાહનોને પણ ઉલાળ્યા
ગોંડલની સિવિલ હોસ્પિટલ પાસે આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલની બહાર ઉભેલા એક આઈસર ટ્રકને નશાની હાલતમાં આવેલા અજાણ્યા શખ્સે અચાનક ચાલુ…
View More ગોંડલમાં દારૂડિયા આઇસર ચાલકે સરકારી હોસ્પિટલની દીવાલ તોડી, વાહનોને પણ ઉલાળ્યાકુવાડવા હાઈ-વે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી રિક્ષા પલટી ગઈ : 336 બોટલ મળી આવી
પોલીસે દારૂ અને રિક્ષા મળી રૂા.1.09 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : આરોપી ચાલકને ઈજા કુવાડવા જીઆઇડીસી પાસે ક્રાઇમ બ્રાંચ દારૂૂ ભરેલી રીક્ષાનો ફિલ્મઢબે પીછો કર્યો…
View More કુવાડવા હાઈ-વે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી રિક્ષા પલટી ગઈ : 336 બોટલ મળી આવીપત્નીનું મર્ડર કરી લાકડાની પેટીમાં લાશ ચણી લીધી
સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા…
View More પત્નીનું મર્ડર કરી લાકડાની પેટીમાં લાશ ચણી લીધીસિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કર્મચારી પર મૃતકના પરિવારનો હુમલો
રૈયા રોડ પર આવેલા નહેરૂૂનગરમાં રહેતા 25 વર્ષીય આમિર રફીક શેખ નામના યુવાનનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું. ગત તારીખ 26/4ના રોજ સવારે આમિર…
View More સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કર્મચારી પર મૃતકના પરિવારનો હુમલો