ખોખડદળમાં વૃધ્ધે ઘરેણા અંગે પૂછપરછ કરતા પુત્ર અને પુત્રવધૂએ લાકડીથી માર માર્યો શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ ઉપર યુવતીના પરિવારે ધોકા-પાઇપ વડે…
View More ગાયકવાડીમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ પર હુમલોcrime
વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાં ઝાડ સાથે લટકતી લાશ મળી
બંને હાથ બાંધેલા હોવાથી શંકા ઉપજતાં મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવાયું ધ્રાંગધ્રા નજીક આવેલા વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાંથી ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી…
View More વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાં ઝાડ સાથે લટકતી લાશ મળીGSTના મહિલા ઈન્સ્પેકટર સાથે PG બિઝનેસ અને GPSE પાસ કરાવવાના નામે 26.80 લાખની ઠગાઈ
કતારગામમાં રહેતી ઈન્સ્પેકટરને PG હોસ્ટેલ શરૂ કરવાની અને કલાસ-1 ઓફિસર બનાવવાની લાલચ આપી જીએસટી (GST) ચોરી અને કરવેરાના કાયદાઓનું સખત પાલન કરાવતા કતારગામના એક મહિલા…
View More GSTના મહિલા ઈન્સ્પેકટર સાથે PG બિઝનેસ અને GPSE પાસ કરાવવાના નામે 26.80 લાખની ઠગાઈપારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો
રાજકોટમાં રહેતા મહિલા પારડી ગામે આંટો મારવા જતા પારિવારિક સંબંધ ધરાવતા પિતા-પુત્રએ છરીના 10થી 12 ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો’તો રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં…
View More પારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ
શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂની હેરાફેરી સહિતના ગુનાઓ નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂની…
View More 80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડમનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનું કહેતા મહિલા ઉપર જેઠ અને ભત્રીજાએ કર્યો હુમલો
શહેરની ભાગોળે મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનુ કહેતા મહિલા ઉ5ર જેઠ અને ભત્રીજાએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડાયા હતા.…
View More મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનું કહેતા મહિલા ઉપર જેઠ અને ભત્રીજાએ કર્યો હુમલોરૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો
શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં કાર પાર્ક કરવા મુદ્દે પિતાના ઝઘડામાં વચ્ચે પડેલા જીમ સંચાલક ઉપર ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More રૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવી
પત્ની રિસામણે જતાં તેના માટે નાના-નાનીને જવાબદાર ગણી ધારદાર છરા વડે તૂટી પડ્યો,નાનાજીની હત્યા કરી નાનીને પણ છરીના ઘા ઝીંક્યા 22 દિવસ પહેલાં અરજી કરી…
View More ‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવીચુનારાવાડ ચોક પાસે ધોળે દિવસે એક્ટિવા સવાર બે શખ્સોએ યુવાનને લૂંટી લીધો
ભાવનગર રોડ ઉપર ભરબપોરે એકટીવા પર આવેલા બે આરોપીઓએ છરી બતાવી સાગર શિયાળ પાસેથી રૂા.50 હજારની મત્તા લૂંટી લીધાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.…
View More ચુનારાવાડ ચોક પાસે ધોળે દિવસે એક્ટિવા સવાર બે શખ્સોએ યુવાનને લૂંટી લીધોસંરક્ષણ ગૃહમાં 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી અને 11 ભાગી છૂટ્યા
ટાબરિયાઓએ રવિવારે ગામ ગાંડુ કર્યું, કોન્સ્ટેબલથી માંડી કલેકટર સુધીના આખો દિવસ ધંધે લાગ્યા પાકિસ્તાની કેદી કાવડિયા ન હોવાથી રેલવે સ્ટેશનેથી જ ઝડપાયો, અન્ય સાત લીંબડી-વિરમગામથી…
View More સંરક્ષણ ગૃહમાં 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી અને 11 ભાગી છૂટ્યા