ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષતી એક કંપનીના સંચાલકે નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ સહિત કુલ…
View More ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના નિવૃત્ત પ્રિન્સિપાલ સહિત 8 સાથે રૂા.80 લાખની ઠગાઇcrime
મોરબીના યુવક સાથે લગ્ન કરી નવ દિવસમાં જ દુલ્હન ફરાર: પોલીસ ફરિયાદ નોંધાઇ
મોરબીમાં અવારનવાર નિર્દોષ નાગરિકો લુંટેરી દુલ્હનનો ભોગ બનતા હોવાના કિસ્સા બનતા રહે છે જેમાં તાજેતરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્ન માટે એક…
View More મોરબીના યુવક સાથે લગ્ન કરી નવ દિવસમાં જ દુલ્હન ફરાર: પોલીસ ફરિયાદ નોંધાઇજામનગરમાંથી બે ચોરાઉ મોટર સાઈકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો
જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે હાથ ધરાયેલી સઘન કામગીરી…
View More જામનગરમાંથી બે ચોરાઉ મોટર સાઈકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયોદ્વારકામાં છોકરાઓના ઝઘડામાં પ્રૌઢ પર હુમલો: 16 શખ્સો સામે ફરિયાદ
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઉંમરભાઈ ઓસમાણભાઈ લુચાણી નામના 58 વર્ષના મુસ્લિમ પ્રૌઢ પર આ જ વિસ્તારમાં રહેતા ઈશા ઈબ્રાહીમ ઇસબાણી, સાદીક ઈશા, મામદ ઉર્ફે…
View More દ્વારકામાં છોકરાઓના ઝઘડામાં પ્રૌઢ પર હુમલો: 16 શખ્સો સામે ફરિયાદજામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની કેદની સજા
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં દારૂનો કેસ નહિ કરવા બાબતે લાંચમાં ઝડપાયેલા બે પોલીસ કર્મચારીને એક વર્ષની કેદની સજાનો અદાલતે આદેશ કર્યો છે. આ કેસથી બચવા…
View More જામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની કેદની સજાખંભાળિયા: બેન્ક એકાઉન્ટ ભાડે આપી ગુનો કરતા ચાર ઝડપાયા
બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને ભાડે આપી અને યેનકેન પ્રકારે લાભ મેળવી, ફ્રોડને આડકતરું ઉત્તેજન આપવા તેમજ સાઈબર ગઠિયાઓને એક પ્રકારે સહાયભૂત થવાના પ્રકરણમાં આવા…
View More ખંભાળિયા: બેન્ક એકાઉન્ટ ભાડે આપી ગુનો કરતા ચાર ઝડપાયાભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે કપાયેલા વૃક્ષોના લાકડા ભરેલા બે બોલેરો પીકઅપ વાહનને એસઓજી પોલીસે ઝડપી લઇ, આ સંદર્ભે રાણાવાવના રહીશ એવા બે વાહન ચાલકો સામે…
View More ભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયોભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાં મંગળવારે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂૂ ભરીને નીકળેલી એક કારને આડશની મદદથી અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી આશરે રૂૂપિયા સવા…
View More ભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયોમોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ
મોરબીના નીચી માંડલ ગામ નજીક ગત જુન માસમાં કોર્ટ મુદતથી પરત ફરતા પિતા-પુત્રના બાઈકને સ્કોર્પીઓ કાર ચાલક ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવ શંકાસ્પદ…
View More મોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસબગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યું
બગસરાના હુડકો વિસ્તારમાંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી હતી. આ હાજપિંજર તાજીયા દરમિયાન ગુમ થયેલી અસ્થિર મગની મહિલાના હોવાનું તારણ વ્યકત કરવામાં આવી રહ્યું છે.…
View More બગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યું