રાજકોટના નાનામવા વિસ્તારમાં મોડીરાત્રે કુખ્યાત પિતા-પુત્રોનો આતંક, બચાવવા ગયેલ દાદા-પિતરાઈ ભાઈ ઉપર પણ હુમલો રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના પિતરાઈ…
View More ઘર પાસે બાઈક સ્ટંટ કરવાની ના પાડતાં જમાદારના પિતરાઈને ભડાકે દીધોcrime
બામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલો
બામણબોર પાસે આવેલ ગ્રીનપ્લાય કારખાના નજીક વાહન ધીમું ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ…
View More બામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલોએ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇ
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 જુલાઈ, 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનરાજ હોટલની પાછળના ભાગે અને એસ.ટી. બસ સ્ટેન્ડ…
View More એ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇઅમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયો
અમદાવાદ અને રાજકોટમાં છ રિક્ષા ચોરી કરનાર કુખ્યાત જીતું લંગડીને ક્રાઈમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી બ્રિજ નીચેથી વોચ ગોઠવીને ઝડપી લઇ…
View More અમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયોદુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા નાસ્તાના ધંધાર્થી અને કર્મચારી ઉ5ર હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા લોધાવડ ચોક પાસે નાસ્તાની દુકાન અંદર સિગારેટ પીવાની ના પાડતા અજાણયા ચાર શખ્સોએ દુકાનદાર અને તેના કર્મચારી ઉપર પથ્થર અને…
View More દુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા નાસ્તાના ધંધાર્થી અને કર્મચારી ઉ5ર હુમલોશ્રીરામ પાર્ક અને નાનામવા રોડ પર જુગાર રમતા 11ની ધરપકડ
શહેરમાં બે સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા. શ્રીરામ પાર્ક અને નાનામવા મેઇન રોડ પર આવેલી જમુના હેરીટેજ સોસાયટીમાં રહેણાંક…
View More શ્રીરામ પાર્ક અને નાનામવા રોડ પર જુગાર રમતા 11ની ધરપકડથોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં થોરાળા વિસ્તારમાં સામુ જોવા મુદ્દે આધેડ સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More થોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોનોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યો
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોઠડાના એક ચિકન વેપારી અને તેના સાગરીતોએ એક યુવકને મારવાની ધમકી આપી હતી. આજીડેમ…
View More નોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યોહળવદના નવા માલણિયાદ ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખી
હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા આધેડને તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની…
View More હળવદના નવા માલણિયાદ ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખીઉપલેટાના ચીખલિયા ગામે રૂા.8.67 લાખના ગાંજા સાથે રાજકોટના પેડલરની ધરપકડ
સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક…
View More ઉપલેટાના ચીખલિયા ગામે રૂા.8.67 લાખના ગાંજા સાથે રાજકોટના પેડલરની ધરપકડ