ખેડૂતે કપાસ વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું, સુરેન્દ્રનગર એસઓજીનો બાતમીના આધારે દરોડો સુરેન્દ્રનગરના સાયલા પાસેના નવાગામમાં એસઓજીએ ડ્રોનનો ઉપયોગ કરી કપાસ વચ્ચે વાવેલો 11.80 ગ્રામ…
View More સુરેન્દ્રનગર નજીકના નવાગામે ડ્રોનથી એસઓજીએ 11 કિલો ગાંજો ઝડપી પાડ્યોcrime
શહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયા
મોહનગર, મોટાપીર ચોક, જાખર, નિકાવામાં જુગાર દરોડા જામનગર શહેરજિલ્લામાં જુગાર રમતી છ મહિલા સહિત કુલ મળી 14 શખ્સને સ્થાનિક પોલીસે દરોડા દરમ્યાન ઝડપી લઈ સ્થળ…
View More શહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયાચોટીલાના હબિયાસરમાં જૂથ અથડામણ, 7 ઘાયલ
વીડિયો ગેમ્સ રમતા બાળકો વચ્ચેની તકરાર બાદ બે જૂથ વચ્ચે મારામારી ચોટીલા નાં હબિયાસર ગામે એક જ જ્ઞાતિ ના બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો…
View More ચોટીલાના હબિયાસરમાં જૂથ અથડામણ, 7 ઘાયલજૂનાગઢમાં વૃદ્ધાની ખોટી સહી કરી બેંકના લોકરમાંથી અજાણ્યા શખ્સો 13.94 લાખના દાગીના ચોરી ગયા
જૂનાગઢમાં રહેતા માતા- પુત્રનાં નામનું રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં સંયુક્ત લોકર આવેલું છે. થોડા સમય પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ લોકર રજિસ્ટરમાં વૃધ્ધાની ખોટી…
View More જૂનાગઢમાં વૃદ્ધાની ખોટી સહી કરી બેંકના લોકરમાંથી અજાણ્યા શખ્સો 13.94 લાખના દાગીના ચોરી ગયાદ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ‘ઓનલાઈન’ નાણા પડાવી લેતા દંપતી સહિત પાંચ પકડાયા
દ્વારકા પંથકના એક વૃદ્ધ તથા એક યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવેલા હનીટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે તાકીદની…
View More દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ‘ઓનલાઈન’ નાણા પડાવી લેતા દંપતી સહિત પાંચ પકડાયાવેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા
વેરાવળ પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હાનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી કાઢી બે આરોપીને રોકડા રૂૂા.22,000 તથા જરૂૂરી કાગળો સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરેલ…
View More વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયામોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયા
મોરબી શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સ પેઢીની ઓફીસમાં થયેલ રોકડા રૂૂ.7,01,500/- ની ઘરફોડચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને કુલ રૂૂ. 8,01, 500/- ના મુદામાલ સાથે મોરબી…
View More મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયામોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે…
View More મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરારઅમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈ
રાજ્યમાં નકલી આઇપીએસ, જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ, કેપ,બકલ…
View More અમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈપીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ આવારા તત્વો બેફામ બની રહયા હોવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં કેટરર્સના ધંધાર્થીએ અન્ય કેટરર્સના…
View More પીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું