ગઇકાલે આગોતરા જામીન નામંજૂર થયા બાદ અમદાવાદ ખાતે ધરપકડ કરી અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. સમગ્ર કાંડની તપાસ કરી રહેલી અમદાવાદ…
View More ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો.સંજય પટોળિયાની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચcrime
સાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી
જામનગર શહેરમાં સાળીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ યુવિતિના ફોટા પાડી વાયરલ કરી…
View More સાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકીમાતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર કૌટુંબિક પરિવારનો હુમલો
ગોંડલના મોટા દડવા ગામની ઘટના : જૂની અદાવતમાં માર માર્યાનો આરોપ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન પર જુની અદાવતનો…
View More માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર કૌટુંબિક પરિવારનો હુમલોજૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ
જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરને લઈ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને…
View More જૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસમોરબી જિલ્લામાં દેશી દારૂ અને આથાનો 1904 લિટર જથ્થો ઝડપાયો
જીલ્લાના વિવિધ પોલીસ મથકની પોલીસ ટીમોએ મેગા કોમ્બિંગ દરમિયાન પ્રસંશનીય કામગીરી કરી હતી જેમાં સીટી એ ડીવીઝન પોલીસે 9 કેસો, બી ડીવીઝન પોલીસે 12 કેસો,…
View More મોરબી જિલ્લામાં દેશી દારૂ અને આથાનો 1904 લિટર જથ્થો ઝડપાયોદિલ્હીમાં ચાકુના ઘા ઝીંકી માતા, પિતા અને પુત્રીની ક્રૂર હત્યા
નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. માતા-પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી છે. આ…
View More દિલ્હીમાં ચાકુના ઘા ઝીંકી માતા, પિતા અને પુત્રીની ક્રૂર હત્યા92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને…
View More 92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયોસ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ
હાલ સોશ્યલ મીડિયામાં વાપરતા યુવાનો અને સગીરોને લઇ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ મથકમાં આરોપી…
View More સ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ11 કિલો ગાંજા સાથે પકડાયેલ શખ્સ આરીસ્સાથી સુરત ડિલિવરી કરી રાજકોટ આવ્યાનું ખુલ્યું
શહેરના જુબેલી પાસેથી એસઓજીની ટીમે 11.950 કીલોગ્રામ ગાંજા સાથે રાજકોટના નહેરુનગરના શખ્સને ઝડપી લઇ રૂા.1.19 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. ગાંજો લાવનાર શખ્સની પૂછપરછમાં 12…
View More 11 કિલો ગાંજા સાથે પકડાયેલ શખ્સ આરીસ્સાથી સુરત ડિલિવરી કરી રાજકોટ આવ્યાનું ખુલ્યુંજસદણના રણજિતગઢમાં નશાખોર પતિએ પત્નીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
રાજકોટ જીલ્લામાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. જસદણ પાસે આવેલા ભાડલાના રણજીત ગઢમાં મોડી રાત્રે નશો કરી આવેલા પતિને પત્નીએ દારૂ પીવાની…
View More જસદણના રણજિતગઢમાં નશાખોર પતિએ પત્નીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી