આર.ટી.ઓ. નજીક આતંક મચાવી ત્રણ લોકોને છરીના ઘા ઝીંકનાર 16થી 21 વર્ષના ચાર ટપોરી ઝડપાયા, પોલીસે કાયદાનુ ભાન કરાવી ભાંભરડા નખાવ્યા રાજકોટ શહેરમાં પોલીસની ધાક…
View More દારૂ ઢીંચી રસ્તામાં જે મળે તેને લૂંટી લેવા નીકળી પડયાcrime
બૂટલેગરો ઉપર PCB અને DCBનો ધોંસ 278 બોટલ વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
રાજકોટ શહેરમાં દારૂની હેરાફરી કરતા બુટલેગરો ઉપર તુટી પડવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના આદેશથી પીસીબી અને ડીસીબીએ અલગ અલગ ચાર દરોડા પાડયા હતા જેમાં…
View More બૂટલેગરો ઉપર PCB અને DCBનો ધોંસ 278 બોટલ વિદેશી દારૂ સાથે 4 ઝડપાયાબેડી ચોકડી પાસે મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાન પર ચાર શખ્સનો હુમલો
શહેરના મોરબી બાયપાસ રોડ પર બેડી ચોકડી પાસે ઈમીટેશનનું કામ આપવા જઈ રહેલા યુવાન પર જૂના ઝઘડાનો ખાર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો.…
View More બેડી ચોકડી પાસે મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાન પર ચાર શખ્સનો હુમલોકચ્છમાં પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા જદુરા ગામે પતિના હાથે પત્નીની હત્યા
પતિ-પત્ની વચ્ચે નવોથ આવવાના મુદ્દે આજે સવારે જદુરાની સીમમાં પતિ સિધિક ઉમર થેબા અને તેની પત્ની મુમતાજ લાકડાં વીણવા ગયા હતા જ્યાં સિધિકના ફોન પર…
View More કચ્છમાં પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા જદુરા ગામે પતિના હાથે પત્નીની હત્યાવલસાડના સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વડોદરા નજીક રેલવેમાં મુસાફરી દરમિયાન અલ્પદ્રષ્ટિ યુવાનની સાંકળથી ગળુ દબાવી હત્યા-લૂંટ કર્યાની કબૂલાત, સાયકો કિલરે કુલ છ લોથ ઢાળી વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી…
View More વલસાડના સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાનો ઘટસ્ફોટસુરેન્દ્રનગરમાં ડેમુ ટ્રેનમાં મહિલાઓની છેડતી, પરિવારજનો આવતા છરી ઝીંકી
સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા પરીવારની મહિલાઓ લગ્નની ખરીદી કરવા બોટાદ ગઈ હતી. જયાંથી સાંજે બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં પરત આવતી હતી. આ સમયે ટ્રેનમાં અભદ્ર ભાષા બોલતા 3…
View More સુરેન્દ્રનગરમાં ડેમુ ટ્રેનમાં મહિલાઓની છેડતી, પરિવારજનો આવતા છરી ઝીંકીજેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
જેતપુરના નવાગઢ હુસેની ચોકમાં રહેતા અને ખીરસરા ગામ પાસે નોનવેજની દુકાન ચલાવતા 21 વર્ષીય યુવાનનું પ્રેમ પ્રકરણમાં યુવતિના પિતા-ભાઈ તથા કાકા સહિતના શખ્સોએ રસ્તામાંથી અપહરણ…
View More જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધા
ધ્રાંગધ્રા ના પોસ્ટ ઓફિસ રોડ પર પ્રસિધ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગૃપ હાઉસીંગ સોસાયટી ના નામે પાચ વષઁથી ઓફીસ ખોલી દર મહિને રોકાણ કરી 6 વષઁ…
View More ધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધાચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ
જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને…
View More ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયો
જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક વ્યાજ વટાવની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નવાગામ ઘેડમાંથી…
View More ગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયો