કોંગ્રેસ પ્રમુખમાં તાકાત ન હોય તો પદ છોડી દેવું જોઇએ ઇન્દ્રનીલની મોનોપોલી સામે મહિલા કોર્પોરેટરના પતિએ ખોલ્યો મોરચો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો આંતરિક…
View More ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટCongress
અહિંસા માટે હિંસા….નથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસનું ત્રાટક
રાજકોટમાં ગત શનિવારે યોજાયેલ ‘હું નથુરામ ગોડસે’ નાટકનો શો ચાલુ થાય તે પહેલા કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ કાર્યકરો ત્રાટકયા હતાં અને હેમુગઢવી ઓડિટોરિયમમાં આક્રોશભેર તોડફોડ કરી…
View More અહિંસા માટે હિંસા….નથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસનું ત્રાટકજામનગરમાં ‘હુું નથુરામ’ નાટકનો કોંગ્રેસ દ્વારા વિરોધ, શો રદ કરાયો
જામનગર શહેરમાં રવિવારે એક ગ્રુપ દ્વારા ’હું નથુરામ’ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેની જાહેરાત કરાઈ હતી. અને અગાઉથી ટાઉનહોલ ભાડે રખાયો હતો. જોકે…
View More જામનગરમાં ‘હુું નથુરામ’ નાટકનો કોંગ્રેસ દ્વારા વિરોધ, શો રદ કરાયોગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગ
રાજકોટ જીલ્લામાં એક કંપનીના શંકાસ્પદ લાઈસન્સના આધારે નેશનલ તથા સ્ટેટ હાઈવેની આજુબાજુમાં ખુલેલા ડીઝલના વેચાણ પંપ વિરૂૂધ્ધ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ…
View More ગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગરાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEO
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આજે સંસદ સંકુલમાં રાહુલ…
View More રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEOવોશિંગ્ટનમાં બેઠેલો ‘મોગેમ્બો’ ખુશ હુઆ’ વધુ એક અગત્યની જાહેરાત અમેરિકાથી થતાં કોંગ્રેસના ચાબખાં
ઓપરેશન સિંદુર બાદ યુધ્ધ વિરામની જેમ ભારતની અગત્યની ટ્રેડ ડીલ અમેરિકાએ જાહેર કરી નરેન્દ્ર મોદીને ‘મી.ઈન્ડિયા’ ગણાવતું કોંગ્રેસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર…
View More વોશિંગ્ટનમાં બેઠેલો ‘મોગેમ્બો’ ખુશ હુઆ’ વધુ એક અગત્યની જાહેરાત અમેરિકાથી થતાં કોંગ્રેસના ચાબખાંસરકારે દબાણમાં ડીલ કરી, વડાપ્રધાને દેશ વેચી નાખ્યો: રાહુલ
સંસદમાં બોલવા નહીં દેતા રાહુલ ગાંધી આકરા પાણીએ, 4 માસથી અટકેલી ડીલ રાતોરાત કેવી રીતે થઇ?, અદાણીને બચાવવા શરતો સ્વીકારી લીધાનો આરોપ અમેરિકા-યુરોપ સાથે કરેલા…
View More સરકારે દબાણમાં ડીલ કરી, વડાપ્રધાને દેશ વેચી નાખ્યો: રાહુલવોર્ડ નં.9માં કોંગ્રેસના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના હસ્તે વોર્ડ 9 માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ વોર્ડ નં. 9 ના નાગરિકો સાથે…
View More વોર્ડ નં.9માં કોંગ્રેસના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભતમામ વિસ્તારોનો વિકાસ થાય એવું બજેટ બનાવો: સાગઠિયા
મનપાના બજેટ પહેલાં વિપક્ષી નેતાએ બજેટમાં સમાવેશ થાય તેવા 19 મુદ્દાઓ રજૂ કર્યા મહાનગરપાલિકાના બજેટ પૂર્વ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ વિકાસના કામોની યાદી નવું બજેટ 2026-27…
View More તમામ વિસ્તારોનો વિકાસ થાય એવું બજેટ બનાવો: સાગઠિયાસરકારે ગત બજેટમાં ફાળવેલ રકમમાંથી 1,21,447 કરોડ ખર્ચ્યા જ નહી
કરોડો નાગરિકો પાયાની સેવા- સુવિધાના મળવાપાત્ર લાભોથી રહ્યા વંચિત: કોંગ્રેસ વર્ષ 2025-26 ના બજેટમાં કેન્દ્ર સરકારે વિવિધ વિભાગો માટે કરોડો રૂૂપિયાની મોટી-મોટી જાહેરાત કરી હતી…
View More સરકારે ગત બજેટમાં ફાળવેલ રકમમાંથી 1,21,447 કરોડ ખર્ચ્યા જ નહી