ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ખેતી, ગ્રામિણ તથા શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં…
View More આર્થિક અસમાનતા, મોંઘવારી, આવકમાં સતત ઘટાડો અને બેરોજગારીCongress
જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ
જામનગર મહાનગરપાલિકા મા વિકાસ ના નામે તમામ કામો મા 40 ટકા નો ભ્રષ્ટાચાર ભાજપ ના ચૂંટેલા પદાધિકારી અને અધિકારી ના ઇસારે થઇ રહયો છે.જેને જનતા…
View More જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધઉપલેટામાં લઘુમતી અને કોંગ્રેસ સમર્થકોના નામ કમી કરવાના કથિત ષડયંત્ર સામે કોંગ્રેસનો આક્રોશ
ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને ઉપલેટા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાલી રહેલી ગંભીર ગેરરીતિઓ અંગે…
View More ઉપલેટામાં લઘુમતી અને કોંગ્રેસ સમર્થકોના નામ કમી કરવાના કથિત ષડયંત્ર સામે કોંગ્રેસનો આક્રોશગુજરાતમાં 70 લાખ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર
કમલમમાં ફોર્મ નંબર-7 છાપીને વિવિધ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપો ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીમાં થઈ રહેલા ફેરફારોને લઈને…
View More ગુજરાતમાં 70 લાખ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્રઅમદાવાદના કોર્પોરેશનની લાઇબ્રેરી ખાનગી ટ્રસ્ટે બંધ કરતાં કોંગ્રેસનો વિરોધ
ખાનગી ટ્રસ્ટને સોંપ્યા બાદ નવીનીકરણના નામે લાઇબ્રેરીના દરવાજા બંધ કરી દેતાં રોષ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી નિલેશ પટેલ (વાસણા) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના…
View More અમદાવાદના કોર્પોરેશનની લાઇબ્રેરી ખાનગી ટ્રસ્ટે બંધ કરતાં કોંગ્રેસનો વિરોધજામનગરમાં સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસના આક્ષેપ
જામનગર મહાનગર પાલિકા દ્વારા કૃષ્ણનગર શેરી નં.3 માં ચાલી રહેલા સી.સી. રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરી અત્યંત નબળું કામ થતું હોવાનું જાત નિરીક્ષણ…
View More જામનગરમાં સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસના આક્ષેપઅમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકો
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો…
View More અમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકોકોંગ્રેસનો આંતરિક વિવાદ વર્ક્યો, બે ધારાસભ્યો વચ્ચે જામી પડી
કોઇને વહેમ અને ફાંકો હોય તો કાઢી નાખે, તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે: જીજ્ઞેશ મેવાણી આવા બફાટ કરીને ગમે તેના વિશે ગમે તે બોલવાની…
View More કોંગ્રેસનો આંતરિક વિવાદ વર્ક્યો, બે ધારાસભ્યો વચ્ચે જામી પડીફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ
તા.16થી 18 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ આપવા કોંગ્રેસની કલેકટરને આવેદનપત્ર આપી માંગણી, યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા…
View More ફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?
જાણીતા આધ્યાત્મિક આગેવાન અને એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કરસનદાસ બાપુ હવે કોંગ્રેસમાં જોડાવવાના છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે તેમની ગઇકાલે બેઠક…
View More ‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?