ખંભાળિયા નગરપાલિકાની રવિવારે યોજાઈ ગયેલી ચૂંટણીના ગઈકાલે મંગળવારે મત ગણતરીના દિવસે પુન: ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. જ્યારે નોંધપાત્ર સંખ્યામાં ભાજપે 30 બેઠક મેળવી, આમ…
View More ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો 36 પૈકી 30 બેઠક પર તોતિંગ વિજયBJP
જામનગરના ચાંદીબજારના ચોકમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું
સાંસદ પૂનમબેન માડમ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, શહેરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીએ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો જામનગર…
View More જામનગરના ચાંદીબજારના ચોકમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયુંજામનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 માં ભાજપ ‘જાયન્ટ કિલર’, માડમ પરિવારના દબદબાને અંત
પહેલી વખત માડમ પરિવાર સિવાયના ઉમેદવારો જીત્યા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી ભાજપની પેનલે ઐતિહાસિક જીત નોંધાવી છે, અને વર્ષોથી ચાલતા માડમ પરિવારના…
View More જામનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 માં ભાજપ ‘જાયન્ટ કિલર’, માડમ પરિવારના દબદબાને અંતજામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય, સતત સાતમી વખત સત્તા પર કબજો
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતાં પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા કબજે કરી છે. સતત સાતમી વખત ભાજપે મહાનગરપાલિકાનું સુકાન સંભાળતા શહેરના રાજકીય…
View More જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય, સતત સાતમી વખત સત્તા પર કબજોદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજાઈ
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણી બાદ ગઈકાલે મંગળવારે આ ચૂંટણીઓના મતદાનના અંતે ભારતીય જનતા પાર્ટીએ આ સંસ્થાઓમાં નોંધપાત્ર બેઠકો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજાઈસૌરાષ્ટ્ર – કચ્છની 2773 બેઠકમાંથી ભાજપનો 2214 બેઠક પર કેસરિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. ત્યારે એ વાત તો સ્પષ્ટ છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એસિડ ટેસ્ટમાં…
View More સૌરાષ્ટ્ર – કચ્છની 2773 બેઠકમાંથી ભાજપનો 2214 બેઠક પર કેસરિયોઆજનો વિજય જનતાના ભાજપ પ્રત્યેના વિશ્ર્વાસનું પરિણામ : મુખ્યમંત્રી
ખાનપુરમાં ભાજપના ભવ્ય વિજયોત્સવને વધાવતા CM ભુપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્ર્વકર્મા, રત્નાકરજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને વધાવવા કર્ણાવતી મહાનગરના ખાનપુર…
View More આજનો વિજય જનતાના ભાજપ પ્રત્યેના વિશ્ર્વાસનું પરિણામ : મુખ્યમંત્રીગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી, 18 બેઠક ઉપર વિજય
ગોંડલ તાલુકા પંચાયત ની ચુંટણીનાં પરીણામ જાહેર થતા ભાજપે તાલુકા પંચાયત માં સતા જાળવી રાખીછે. તાલુકા પંચાયત ની કુલ બાવીસ બેઠકો પૈકી દાળીયા બેઠક ભાજપ…
View More ગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી, 18 બેઠક ઉપર વિજયસુરતના 30 વોર્ડમાંથી ભાજપનો 14 વોર્ડમાં વિજય
કોંગ્રેસને મળી એક સીટ જ્યારે આમ આદમી પાર્ટીને જાકારો : વોર્ડ નંબર 24, 21, 1, 4, 15, 19, 14, 10, 3, 2, 16, 26 અને…
View More સુરતના 30 વોર્ડમાંથી ભાજપનો 14 વોર્ડમાં વિજયવેરાવળ પાટણ સંયુકત નગરપાલિકામાં રસાકસીના અંતે ફરી ભાજપની સત્તા
વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકાની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી…
View More વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકામાં રસાકસીના અંતે ફરી ભાજપની સત્તા