બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડ દ્વારા ઘઉંની ખરીદી શરૂૂ છે ત્યારે સાથે સાથે એક મંડળી દ્વારા તુવેરની ખરીદી પણ યાર્ડની અંદર જ દબાણપૂર્વક જરૂૂર રાખવામાં…
View More બગસરામાં જણસોની ખરીદી બાબતે ખેડૂતોની બે સંસ્થા આમને સામનેBagasara news
બગસરાના લુધિયા ગામે ઇલે. શોક સર્કિટથી ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી
પરેશ આજુગીયાના 10 વિધામાં પાક તૈયાર થયેલા ઘઉંમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગાયા આસપાસથી ખેડૂતો દોડી આવ્યાને પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ…
View More બગસરાના લુધિયા ગામે ઇલે. શોક સર્કિટથી ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠીબગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા
બગસરામાં જેતપુર રોડ પર આવેલા હુડકો વિસ્તારમાં બે વર્ષ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી બે પક્ષો વચ્ચે છરી, પાઈપ અને લાકડાના ધોકા વડે સામસામે હુમલો થયાની…
View More બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યાબગસરા ખાતે શનિવારથી મોરારિબાપુના મુખે માનસ મેઘાણી રામકથાનો થશે પ્રારંભ
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે…
View More બગસરા ખાતે શનિવારથી મોરારિબાપુના મુખે માનસ મેઘાણી રામકથાનો થશે પ્રારંભબગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજા
બગસરા શહેરના જેતપુર રોડ ઉપર. મઢુલી પાનની પાસે આવેલ ચામુંડા ગેસ વેલ્ડીંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડિઝલ ટ્રેક માં બ્લાસ્ટ થતા…
View More બગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજાબગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું
બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના…
View More બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયુંબગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસર
અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય: વેપારીઓ અને સંસ્થાઓમાં નારાજગી બગસરામાં પીજીવીસીએલ લાઈટ કાપને લઈને દ્વારા છેલ્લા બે વર્ષથી વધુ સમય ગાળામાં ધંધા રોજગારમાં ભારે અસર…
View More બગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસરબગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ
બગસરામાં આજ કાલ શેરીએ ગલીયે દેશી દારૂૂ વેચાઈ રહેલ છે.જેના લીધે હવે પ્યાસીઓને દીવ જવાની જરૂૂર નથી શહેરમાં ઠેક ઠેકાણે દેશી દારૂૂનું ધૂમ વેચાણ ચાલી…
View More બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂબગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈ
પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની શોધખોળ બગસરાના વેપારીને કારના બહાને રાજકોટના શખ્સે 17.90 લાખ પડાવી લીધા હતા. અહીં વેપારીને 4.60 લાખ પરત ન આપી છેતપીંડી આચરી…
View More બગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈબગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલન
બગસરા ડેપોનો દિવસે ને દિવસે વહીવટ કથળતો જતો હોય તેવું લાગી રહ્યું છે. જયારે આજ રોજ અમરેલી ઉપ ડાઉન કરતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોમાં જન…
View More બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલન