બગસરા પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીનો વહીવટ તદ્દન ખાડે ગયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. શહેરના અશોક સોસાયટી, તિરુપતિ નગર સોસાયટી અને અમરપરા સહિતના અનેક…
View More બગસરામાં PGVCL કચેરીએ વીજ લોડની ફરિયાદ કરવા ગયેલા વડીલો સાથે અશિષ્ટ વર્તનBagasara news
બગસરાના નટવરનગર વિસ્તારમાં પાણી માટે વલખા મારતા સ્થાનિકો
અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકાની તાજેતરમાં જ ચૂંટણી ગઈ હોય અને ઉમેદવારોએ મોટા મોટા વાયદાઓ આપ્યા હોય તે અહીંયા પોકર સાબિત થયા છે ખુદ વિજેતા થયેલ…
View More બગસરાના નટવરનગર વિસ્તારમાં પાણી માટે વલખા મારતા સ્થાનિકોબગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યા
આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો, બેફામ દારૂ વેચાતો હોવાનો લોકોનો આક્ષેપ બગસરામાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ…
View More બગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યાબગસરાના વાઘણિયાના ખેડૂતની જમીન વેચવાનું કાવતરૂ રચનાર મહિલા વકીલ સહિત 4 ઝડપાયા
ગોંડલના મોવિયાની જમીનનો દસ્તાવેજ કરવા નકલી ખેડૂત બનેલા અન્ય 4ની શોધખોળ બાબરા તાલુકાના પાનસડા ગામના એક વૃદ્ધ ખેડૂતની ગોંડલના મોવિયા ગામે આવેલી જમીનના ખોટા વ્યક્તિઓ…
View More બગસરાના વાઘણિયાના ખેડૂતની જમીન વેચવાનું કાવતરૂ રચનાર મહિલા વકીલ સહિત 4 ઝડપાયાબગસરા નગરપાલિકામાં ભાજપનું 22 બેઠક સાથે પુનરાવર્તન
બગસરામાં આવેલ પરિણામમાં નગરપાલિકા પર ભાજપ પોતાની સત્તા જાળવી રાખી હતી પરંતુ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવીએ 10 સીટ સાથે સત્તા આંચકી લીધી…
View More બગસરા નગરપાલિકામાં ભાજપનું 22 બેઠક સાથે પુનરાવર્તનબગસરા ડેપોમાં બેદરકારી બદલ ડેપો મેનેજર અને વર્કશોપ કર્મચારીઓ સસ્પેન્ડ
બગસરા ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર,હેડ મિકેનિક તથા આર્ટન્સી મિકેનિકને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસપેન્ડ કરી નાખવામાં આવતા એસ.ટી.વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિભાગીય…
View More બગસરા ડેપોમાં બેદરકારી બદલ ડેપો મેનેજર અને વર્કશોપ કર્મચારીઓ સસ્પેન્ડબગસરામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડમાં સ્ટ્રિટ લાઇટો બંધ થતા વાહનચાલકોને હાલાકી
બગસરામાં સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ રોડ સુધી કરોડોના ખર્ચે તૈયાર થયેલા આઈકોનિક રોડમાં અંધારપટ છવાઈ ગયો છે. અનેક દિવસો થઈ ગયા છતાં રીપેરીંગ ઉપર ધ્યાન દેવામાં…
View More બગસરામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડમાં સ્ટ્રિટ લાઇટો બંધ થતા વાહનચાલકોને હાલાકીબગસરા યાર્ડે વેપારીના નુકસાન મામલે ખેડૂત મંડળીને ફટકાર્યો 3000નો દંડ
મંડળીના બેફામ દોડતા વાહને વેપારીની મગફળીને નુકસાન કરેલ બગસરા માર્કેટિંગ યાર્ડ દ્વારા થોડા દિવસો પૂર્વે એક ખેડૂતને થયેલ નુકસાન બાબતે બગસરાની જ ખેડૂત વિવિધ કાર્યકારી…
View More બગસરા યાર્ડે વેપારીના નુકસાન મામલે ખેડૂત મંડળીને ફટકાર્યો 3000નો દંડબગસરામાં ખૂંટિયાએ ઉલાળ્યા બાદ યુવકને કૂતરાએ બચકાં ભરી લેતાં ઘવાયો
કહેવાય છે કે ‘પડ્યા પર પાટું’, આવી જ એક કરુણ અને વિચિત્ર ઘટના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વઘાણીયા ગામે બની છે. અહીં એક શ્રમિક…
View More બગસરામાં ખૂંટિયાએ ઉલાળ્યા બાદ યુવકને કૂતરાએ બચકાં ભરી લેતાં ઘવાયોબગસરામાં આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગણીને લઈને સૂત્રોચ્ચાર
આજે ત્રીજા દિવસે મહિલાઓનો રાસ લઇ ડમરુ વગાડી વિરોધ. ત્રણ દિવસના વિરોધ બાદ પણ સરકારે મચક આપી ન હતી બગસરામાં આંગણવાડીની બહેનોએ સી ડી પી…
View More બગસરામાં આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગણીને લઈને સૂત્રોચ્ચાર