બગસરા શહેરના જેતપુર રોડ ઉપર. મઢુલી પાનની પાસે આવેલ ચામુંડા ગેસ વેલ્ડીંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડિઝલ ટ્રેક માં બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી આશરે સો મીટર જેવી ટાંકી ઉછડીને પડી હતી અને તેમના પતરા જુદા થઈ ચારે તરફ ફેલાઈ ગયા હતા દુકાનમાં ટ્રકની ડીઝલની ટ્રેકમાં ગેસ વેલ્ડીંગ દરમ્યાન અકસ્માતે બ્લાસ્ટ થતા બે લોકોએ ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાબ્લાસ્ટ એટલો મોટા થયો કે આસપાસથી લોકો દોડી આવ્યા.108 મારફતે કૌશિકભાઇ ધીરુભાઈ ડોડીયા રહે બગસરા અને ધર્મેશ અરવિંદભાઈ પંડ્યા રહે ભલગામ ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.. પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવ્યા..મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો. હતો એક વ્યક્તિ આંખમાં ઈજા થતા વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું(
બગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજા
બગસરા શહેરના જેતપુર રોડ ઉપર. મઢુલી પાનની પાસે આવેલ ચામુંડા ગેસ વેલ્ડીંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડિઝલ ટ્રેક માં બ્લાસ્ટ થતા…
