ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓ પર નાતાલની સવાર પહેલા બીજો હુમલો થયો. મેલબોર્નમાં અસામાજિક તત્વોએ એક રબ્બીની કારને સળગાવવાનો પ્રયાસ કર્યો. ઓસ્ટ્રેલિયન સરકારે આ ઘટનાને કારમાં આગ બોમ્બ…
View More ઓસ્ટ્રેલિયામાં યહુદીઓ પર બીજો હુમલો: રબ્બીની કાર પર ફાયરબોંબattack
પડધરી હાઈવે ઉપર પાનની દુકાનના સંચાલક ઉપર હોટલ મેનેજરનો હુમલો
રાજકોટ-જામનગર હાઇવે ઉપર તરધડીમાં આવેલ રાધે કાઠીયાવાડી હોટલમાં નોકરી કરતા અને બાજુમાં પાનનું દુકાન ચાલવતા યુવાન ઉપર બાજુમાં આવેલ મસાલા ડાયરી હોટલના મેનેજરે હુમલો કરતા…
View More પડધરી હાઈવે ઉપર પાનની દુકાનના સંચાલક ઉપર હોટલ મેનેજરનો હુમલોનિવૃત્ત જમાદાર ઉપર ચાલુ ટ્રેને હુમલો કરી લૂંટ
જામનગર-વડોદરા ઈન્ટરસીટી ટ્રેનમાં બનેલો બનાવ, ચાર શખ્સોએ માથાકૂટ કરી ફાયરના બાટલાથી હુમલો કર્યો, આરોપીઓને પકડવા પોલીસની દોડધામ જામનગરનાં અરવિંદ હોસ્પિટલની બાજુમાં રહેતાં નિવૃત્ત જમાદાર હાઈકોર્ટની…
View More નિવૃત્ત જમાદાર ઉપર ચાલુ ટ્રેને હુમલો કરી લૂંટઅમેરિકાનો વધુ એક જહાજ પર હુમલો: 4 નાર્કો-આતંકી માર્યાનો દાવો
યુનાઇટેડ સ્ટેટ્સ સૈન્યએ જણાવ્યું હતું કે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં એક જહાજ પરના તેના તાજેતરના હુમલામાં તેણે ચાર લોકો માર્યા ગયા હતા. લેટિન અમેરિકા ક્ષેત્રમાં “સધર્ન…
View More અમેરિકાનો વધુ એક જહાજ પર હુમલો: 4 નાર્કો-આતંકી માર્યાનો દાવોબેડી ગામમાં ગુંડાગીરી સામે ગ્રામજનોનો મોરચો, પોલીસનું પીઠબળ હોવાનો આરોપ
પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત બાદ ક્રાઇમબ્રાંચને તપાસ સોંપાઇ ખાણી-પીણીના ધંધાર્થી ઉપર સરા જાહેર હુમલો છતાં કુવાડવા રોડ પોલીસે ફરિયાદ લીધી નહીં, હજુ પણ હુમલાનો ભય…
View More બેડી ગામમાં ગુંડાગીરી સામે ગ્રામજનોનો મોરચો, પોલીસનું પીઠબળ હોવાનો આરોપમાવતરથી દહેજ લઇ આવ તો જ ઘરમાં પગ મૂકજે, સાસુની ધમકીથી પરિણીતાએ ફીનાઇલ પીધું
શહેરના જામનગર રોડ સપના ક્લિનિકની સામે ઈશ્વરિયા ગામે રહેતી પરિણીતાએ લાલચુ સાસુ અને પતિની વારંવાર દહેજની માગણી અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ…
View More માવતરથી દહેજ લઇ આવ તો જ ઘરમાં પગ મૂકજે, સાસુની ધમકીથી પરિણીતાએ ફીનાઇલ પીધુંહું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલો
ગઇકાલે અરજી સબબ નિવેદન માટે આરોપીઓને પ્ર.નગર બોલાવ્યા બાદ બઘડાટી બોલાવી આરોપીએ કહ્યું, હું જેલમાં જઇને આવ્યો છુ મને પોલીસની બીક નથી કહી દિવાલમાં માથા…
View More હું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલોરાજકોટના પ્રૌઢે લેન્ડગે્રબિંગની કરેલી અરજીનો ખાર રાખી બોઘરાવદર ગામે હુમલો
રાજકોટમાં રહેતા અને ભાડલા ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂતે લેન્ડ ગ્રેબિંગની કરેલી અરજીનો ખાર રાખી રાજકોટ ના કોઠારિયા રોડ ઉપર રહેતા શખ્સે હુમલો કરતા…
View More રાજકોટના પ્રૌઢે લેન્ડગે્રબિંગની કરેલી અરજીનો ખાર રાખી બોઘરાવદર ગામે હુમલોગોંડલના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવકના કાકા પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો
ગોંડલ તાલુકાના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવાનના કાકા પી.જી.વી.સી.એલ.ના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટને સમાધાન માટે બોલાવી તેના ઉપર બે સ્થળે હુમલો કરી માર માર્યાની પોલીસ…
View More ગોંડલના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવકના કાકા પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલોખોખડદડ પાસે રાધેશ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં બઘડાટી, વેપારી પર ચારનો હુમલો
રાજકોટ શહેરમા માંડા ડુંગર પાસે રઘુનંદન પાર્કમા રહેતા ઇમીટેશનનાં વેપારી ગઇ તા. 6 નાં રોજ રાત્રે કોઠારીયા ખોખડદડ રોડ પર રાધેશ્યામ પાર્ટી પ્લોટમા લગ્નનાં રીસેપ્શનમા…
View More ખોખડદડ પાસે રાધેશ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં બઘડાટી, વેપારી પર ચારનો હુમલો