કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અમિતભાઈ કેશુભાઈ ગામની નામના 23 વર્ષના કોળી યુવાન રાવલના બુટડા ગરમી ચોક ખાતે બુધવારે રાત્રિના સમયે આપણું કરી રહ્યા હતા.…
View More ભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલattack
ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો
શહેરના રૈયાગામે રહેતા વૃધ્ધ ઉપર પુત્ર અને પુત્રવધુએ લાકડા વડે હુમલો કરી માર માર્યો હતો. પુત્રને આંખ બતાવવા હોસ્પિટલે લઇ જવાનુ અને રૂપીયા હું આપીશ…
View More ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલોકોટડાસાંગાણીના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પર પાઇપથી હુમલો
લોધીકા પોલીસમાં ગુનો નોંધાયો કોટડાસાંગાણી તાલુકાના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં એક ખેડૂત પર લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ખેડૂતની પત્નીને…
View More કોટડાસાંગાણીના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પર પાઇપથી હુમલોમાંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસ
દક્ષિણ આફ્રિકાના સીસલથી માંડવીમાં આવેલા યુવાન પર કૌટુંબીક કાકાના દીકરા અને તેના મામાએ ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.…
View More માંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસમારો દીકરો કયાં છે? કહી યુવાનને ભાઇ-ભત્રીજાએ બેફામ માર માર્યો
જામનગર રોડ માધાપર ચોકડી પાસે ઝુંપડામાં રહેતા વીરાભાઈ અરજણભાઈ પરમાર(ઉ.વ.55)ને મારો દિકરો ક્યાં છે એ તને ખબર છે કહી દે તેમ કહી તેમના સગા ભાઈ…
View More મારો દીકરો કયાં છે? કહી યુવાનને ભાઇ-ભત્રીજાએ બેફામ માર માર્યોપોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડ
આરોપીઓ પાર્ટીમા નશો કરતા હતા ત્યારે એક શખ્સે ગાળો આપતા મામલો બિચકયો અને યુવાનના માથામાં કાચની બોટલ ફટકારી પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂૂમમાં બર્થડે…
View More પોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડમહુવામાં PSI અને GRD જવાન ઉપર પશુપાલકનો હુમલો
રોડ પરથી ઢોર હટાવવાનું કહેતા પીએસઆઇ-પશુપાલક વચ્ચે જાહેરમાં જામી પડી ભાવનગર જિલ્લાના મહુવામાં પીએસઆઇ અને પશુપાલક વચ્ચે બાકાજીકી બોલ્યાની ઘટના સામે આવી છે. બંને વચ્ચે…
View More મહુવામાં PSI અને GRD જવાન ઉપર પશુપાલકનો હુમલોઅમદાવાદ: નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, લાકડીઓ અને પટ્ટાથી કર્યો હુમલો, જુઓ VIDEO
અમદાવાદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર…
View More અમદાવાદ: નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, લાકડીઓ અને પટ્ટાથી કર્યો હુમલો, જુઓ VIDEOઆજી વસાહતમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યા
આજીવસાહતમાં આંબેડકરનગરમાં રહેતા પ્રકાશભાઈ વસંતભાઈ ચાવડા(ઉ.35)ને અગાઉના ઝઘડામાં ખાર રાખી તેના ઘર પાસે રહેતા રમેશ પૂજા સોલંકી,ગિરધર ઉર્ફે ગિધો,પુંજા સોલંકી,ભાવેશ મનુ સુમસેરા,ધવલ હમીરભાઈ,જયદીપભાઈ હમીરભાઈ અને…
View More આજી વસાહતમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યાવઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
પોરબંદરમાં જૂની અદાવતમાં યુવકને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધારિયા વડે…
View More વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો