અમરેલીના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ધરતીના પેટાળમાં સર્જાયેલી અસાધારણ હલચલે સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય પેદા કર્યું છે. જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ધરતીકંપના આંચકાઓનો…
View More અમરેલી પંથકમાં 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાથી ગભરાટamreli
લાઠીના ચાવંડમાં વાડીમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, વાકી માલીકની ધરપકડ
અમરેલી એસઓજીને બાતમી મળી હતી કે લાઠી ગામથી ચાવંડ તરફ જવાના રસ્તે લાઠીના રહેવાસી ધીરુભાઈ લાખાભાઈ કોટડીયાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું…
View More લાઠીના ચાવંડમાં વાડીમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, વાકી માલીકની ધરપકડઅમરેલીમાં વહેલી સવારે 3.3નો ભૂકંપ, લોકો ગભરાટ સાથે દોડ્યા
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ભૂસ્તરીય હલચલ યથાવત રહી છે. આજે વહેલી સવારે જ્યારે સમગ્ર પંથક ભરનિંદ્રામાં હતો, ત્યારે ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.…
View More અમરેલીમાં વહેલી સવારે 3.3નો ભૂકંપ, લોકો ગભરાટ સાથે દોડ્યાઅમરેલીના ખાંભા ગીરમાં મોડી રાત્રે 2.0ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
નિદ્રાધીન ગ્રામજનો ઘરની બહાર દોડયા, : છેલ્લા 15 દિવસમાં અનેક આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં કુદરતી પ્રકોપ જેવો માહોલ સર્જાયો છે,…
View More અમરેલીના ખાંભા ગીરમાં મોડી રાત્રે 2.0ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોવડિયા ડેમના દરવાજા રીપેરિંગ માટે પાણી છોડાતા જળ સંકટની સમસ્યાની ભીતિ
ગત વર્ષનુ અધૂરું કામ ચાલુ વર્ષે જળ સંકટ નોતરશે કે કોઈ રસ્તો નેતાઓ કાઢશે ? અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તાર ની…
View More વડિયા ડેમના દરવાજા રીપેરિંગ માટે પાણી છોડાતા જળ સંકટની સમસ્યાની ભીતિતંત્રની લાલ આંખ થતા અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધીનું તૂત અટકયું
વિજ્ઞાન જાથાની રજૂઆત પછી સરકારી તંત્ર હરકતમાં આવ્યું, સમાધીનો પર્દાફાશ થતા લોકો જમ્યા વગરનાં ઘર તરફ રવાના થયા અમરેલી જિલ્લાના ઢોલરવા ગામના અરજણ રૂૂડાભાઈ ખુમાણે…
View More તંત્રની લાલ આંખ થતા અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધીનું તૂત અટકયુંઅમરેલીમાં નવા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા, 1500 મીટર રોડ તોડી પડાયો
અમરેલીના વિદ્યાસભા ગેટથી કોલેજ સર્કલ સુધી હજુ ત્રણ મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવેલો નવો નકોર સીસી રોડ તોડવાની નોબત આવી છે. 2800 મીટર લાંબા…
View More અમરેલીમાં નવા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા, 1500 મીટર રોડ તોડી પડાયોઅમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલ
ખેડૂતોનું 10 હજાર કરોડનું પેકેજ કયાં ગયુ ? અમરેલી ખાતે ‘આપ’ની જાહેરસભા સંબોધતા કેજરીવાલ-ભગવંત માન આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન…
View More અમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલલાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોત
મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક કરુણ દુર્ઘટના બની છે. વાડીના કુવામાં કબૂતર પકડવા ઉતરેલા 60 વર્ષીય શ્રમિકનું દોરડું છૂટી જતાં…
View More લાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોતઅમરેલીના વાંકિયામાં ‘હીટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે નર્સિંગ કર્મીનું મોત
અમરેલી જિલ્લાના સરંભડા ગામના વતની અને સેવાભાવી યુવાન રૂૂશીલભાઈ ભીખુભાઈ દાફડા (ઉંમર 25)નું ગત રાત્રિના સમયે એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો…
View More અમરેલીના વાંકિયામાં ‘હીટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે નર્સિંગ કર્મીનું મોત