સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મરક સંક્રાંતિના પર્વ ઉપર જ ઠંડીએ જમાવટ કરી છે. ગઇકાલે ઉતરાયણના દિવસે ઠંડી વચ્ચે પવને નિરાશ કર્યા બાદ આજે પણ ઠંડીનો સપાટો યથાવત…
View More અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4amreli
અમરેલીથી આબુના પ્રવાસે ગયેલી છાત્રાઓ સાથે શિક્ષણશાસ્ત્રીના અડપલાં
દારૂ ઢીંચી સારી હોટલ અને કોલ્ડ્રિંકસની લાલચ આપી, દ્વિઅર્થી સંવાદો બોલી અડપલા કરતા ભારે દેકારો આબુ પોલીસે ફરિયાદ લીધી નહીં, અમરેલી પોલીસે પણ પ્રકરણ દબાવ્યાો…
View More અમરેલીથી આબુના પ્રવાસે ગયેલી છાત્રાઓ સાથે શિક્ષણશાસ્ત્રીના અડપલાંખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યો
અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર…
View More ખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યોબગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલન
બગસરા ડેપોનો દિવસે ને દિવસે વહીવટ કથળતો જતો હોય તેવું લાગી રહ્યું છે. જયારે આજ રોજ અમરેલી ઉપ ડાઉન કરતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોમાં જન…
View More બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલનઅમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યો
અમરેલીમાં રહેતા આધેડ રાજકોટ ભાણેજના ઘરે આવ્યા હતા ત્યારે ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપરણ કરી આધેડને માર માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર અર્થે ખસેડવામાં…
View More અમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યોનલિયા 4.8, અમરેલી 8.6 ડિગ્રીએ ઠીંગરાયા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો સપાટો, ગિરનાર ઉપર 5.9 અને રાજકોટમાં 9.4 ડિગ્રી ઠંડી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સતત પાંચમાં દિવસે ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા…
View More નલિયા 4.8, અમરેલી 8.6 ડિગ્રીએ ઠીંગરાયાઅમરેલીના ચાચબંદરથી વિક્ટર પોર્ટ સુધીના પુલનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બાવળિયા
ગુજરાત રાજય સરકાર દ્વારા બંદરોને જોડતા માર્ગોની સાથે અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલ ચાંચબંદરથી વિકટર પોર્ટ સુધી દરિયાઈ ખાડીમાં રાજય સરકાર દ્વારા 80 કરોડ કરતા…
View More અમરેલીના ચાચબંદરથી વિક્ટર પોર્ટ સુધીના પુલનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બાવળિયાભાવનગર-સોમનાથ હાઈ-વે પર અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું મોત
અમરેલીના જાફરાબાદમાં હેમાળ ગામ પાસે નેશનલ હાઈવે ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. વન વિભાગે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ…
View More ભાવનગર-સોમનાથ હાઈ-વે પર અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું મોતનવા બનેલા કોસ્ટલ હાઈવેના કામમાં લોલંલોલ : દોઢ વર્ષમાં બીજી વખત તિરાડો પડી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો પડી છે. આ ઘટનાથી બ્રિજની ગુણવત્તા…
View More નવા બનેલા કોસ્ટલ હાઈવેના કામમાં લોલંલોલ : દોઢ વર્ષમાં બીજી વખત તિરાડો પડીઅમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત
અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા મોટા આંકડીયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. SOGએ ફેક્ટરીમાંથી રૂૂ.…
View More અમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત