અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વના પ્રવાસની શરૂૂઆત કરી રહ્યા છે, ત્યારે સોમવારે યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદેશ વિભાગે સંયુક્ત આરબ અમીરાતને 1.4 અબજ…
View More ટ્રમ્પના પ્રયાસ પહેલા યુએઈને 1.4 અબજ ડોલરના શસ્ત્રોના વેચાણને મંજુરીAmerica news
અમેરિકામાં કાર અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ભારતીય છાત્રોનાં મોત
અમેરિકાના પેનસિલ્વેનિયાની લેન્કેસ્ટર કાઉન્ટીમાં ગત સપ્તાહે એક માર્ગ અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ઈન્ડિયન સ્ટૂડન્ટ્સના મોત થઈ ગયા છે જ્યારે એક યુવક ઘવાયો છે. મૃતક…
View More અમેરિકામાં કાર અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ભારતીય છાત્રોનાં મોતટ્રમ્પનો ગલ્ફ પ્રવાસ; રાજકીય વ્યક્તિગત સોદાઓનો વિવાદ
દેશહિતની આડમાં પોતાનું વ્યાપાર સામ્રાજ્ય વિસ્તારવાનો ખેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સપ્તાહે મધ્યપૂર્વના મહત્ત્વપૂર્ણ પ્રવાસે જવાના છે, જ્યાં તેઓ વિશ્વના સૌથી ધનિક ગણાતા પેટ્રોસ્ટેટ્સ પાસેથી…
View More ટ્રમ્પનો ગલ્ફ પ્રવાસ; રાજકીય વ્યક્તિગત સોદાઓનો વિવાદઅમેરિકી ટેરિફ સામે જવાબી ટેરિફ લાદવા ભારતનો નિર્ણય
અમેરિકાએ સ્ટીલ-એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ટેરિફ લાદતાં ભારતે સફરજન, બદામ સહિત 29 અમેરિકન ઉત્પાદનો પર ડ્યૂટી વધારવા WTOમાં કરી દરખાસ્ત: વધારાની 1.91 બિલિયન ડોલરની આવક થશે…
View More અમેરિકી ટેરિફ સામે જવાબી ટેરિફ લાદવા ભારતનો નિર્ણયઆતંકવાદના ભોરિંગને કચડતા ભારતને વિશ્ર્વભરમાંથી શુભેચ્છા
જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર અને મસૂદ અઝહરનો ભાઇ રઉફ પ્રખ્યાત પત્રકાર ડેનિયલ પર્લની હત્યામાં સામેલ હતો પાકિસ્તાનની અંદર બેઠેલા ભયાનક આતંકવાદી અબ્દુલ રઉફ અઝહર ભારતીય હુમલામાં માર્યા…
View More આતંકવાદના ભોરિંગને કચડતા ભારતને વિશ્ર્વભરમાંથી શુભેચ્છાઅમેરિકામાં ઘુસણખોરી કરતાં બોટ પલટી, બે ગુજરાતી બાળકો સહિત 4નાં મોત
અમેરિકા જવાની ઘેલછામાં ગુજરાતનો વધુ એક પરિવાર દરિયામાં ડૂબી ગયો છે, ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે ત્યારે દરિયામાં બોટે…
View More અમેરિકામાં ઘુસણખોરી કરતાં બોટ પલટી, બે ગુજરાતી બાળકો સહિત 4નાં મોતભારતે અમેરિકાની ચીજો પર ટેરિફ નાબૂદ કરી હોવાનો ટ્રમ્પનો દાવો
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર સહમતિ સધાયા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારતે…
View More ભારતે અમેરિકાની ચીજો પર ટેરિફ નાબૂદ કરી હોવાનો ટ્રમ્પનો દાવોઅમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરતાં ભારતીય પરિવારની બોટ ડૂબી; બે બાળકો ગુમ, માતા-પિતા સારવાર હેઠળ
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. ગઈ કાલે સવારે કેલિફોર્નિયાના સેન જિએગો પાસે યાત્રી…
View More અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરતાં ભારતીય પરિવારની બોટ ડૂબી; બે બાળકો ગુમ, માતા-પિતા સારવાર હેઠળવિદેશમાં બનેલી ફિલ્મો પર ટેરિફ: ટ્રમ્પના ગતકડાં અમેરિકાને જ ભારે પડશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરી દુનિયાનો મહાનતમ દેશ બનાવવાની વાતો કરે છે પણ એ જે પ્રકારનાં પગલાં ભરી રહ્યાં છે એ જોતાં અમેરિકા બુંદ…
View More વિદેશમાં બનેલી ફિલ્મો પર ટેરિફ: ટ્રમ્પના ગતકડાં અમેરિકાને જ ભારે પડશેઅમેરિકા બહાર બનેલી ફિલ્મો પર 100% ટેક્સ
અમેરિકન ફિલ્મ ઉદ્યોગને પુર્નજીવિત કરવાના હેતુથી એક મોટા પગલામાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)…
View More અમેરિકા બહાર બનેલી ફિલ્મો પર 100% ટેક્સ