ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો 2026ના પ્રારંભથી જ વણસેલા હતા, પરંતુ ગઈકાલની ઘટનાએ તણાવને તેની ચરમસીમાએ પહોંચાડી દીધો છે. 23 ફેબ્રુઆરીની રાત્રે ઈરાનમાં લાખો લોકોના…
View More ભીષણ યુધ્ધના ભણકારાથી ઇરાનમાં ફફડાટ: પ્રજાના ફોનમાં ભેદી સંદેશાઓAmerica news
ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુ
સેન્સેકસ 750 પોઇન્ટ નિફટી 200 પોઇન્ટ તૂટયા; ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલના ભાવ વર્ષના તળીયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને…
View More ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુઆજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણ
ભારત-ચીન સહિત વિશ્ર્વના બધા દેશો પર 15% ટેરિફ લાગુ, વેપાર યુધ્ધની શરૂઆત થશે; અમેરિકાની રોજની 4500 કરોડની ટેક્સ વસૂલાત અટકી ગઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More આજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાત
ગુજરાત મિરર, ન્યુયોર્ક,તા.23ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર કુદરતનો પ્રકોપ તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન વાતાવરણ વધુ ખરાબ થવાની આગાહી કરવામાં આવી છે, જેના…
View More ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાતટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિ
મોટાભાગના અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નાખુશ છે, એક નવા સર્વેમાં ખુલાસો થયો છે. સર્વે મુજબ, લગભગ બે તૃતીયાંશ અમેરિકનો ફુગાવાને પહોંચી વળવા ટ્રમ્પના પગલાંથી નાખુશ…
View More ટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા…
View More ભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમ
પ્રેસિડેન્ટે ટેરીફ વાપરવા ઉપયોગમાં લીધેલ IEEPAમાં ટેરિફ કે ડયૂટી શબ્દનો ઉલ્લેખ જ નથી: 9 જજની બંધારણીય બેન્ચે 6-3ની બહુમતીથી ચુકાદો આપ્યો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ…
View More ટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમતણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ માર્ચમાં જશે ચીન
અમેરિકાના અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારી તરફથી આ પુષ્ટી કરવામાં આવી છે…
View More તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ માર્ચમાં જશે ચીનટેરિફ વોરમાં ટ્રમ્પને કોર્ટમાં પછડાટ આપવામાં ભારતીય મૂળના વકીલની ભૂમિકા
શુક્રવારે યુએસ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કરવાનો ચુકાદો આપ્યો, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે…
View More ટેરિફ વોરમાં ટ્રમ્પને કોર્ટમાં પછડાટ આપવામાં ભારતીય મૂળના વકીલની ભૂમિકાચૂકાદા પછી પણ ભારત ટેરિફ આપશે, અમેરિકા નહીં: ટ્રમ્પનું તોફાની નિવેદન
મોદી અદ્ભૂત સજજન માણસ, અમેરિકા કરતાં પણ ચતુર તેથી ભારત નુકસાન કરી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરાર અંગે એક મોટું…
View More ચૂકાદા પછી પણ ભારત ટેરિફ આપશે, અમેરિકા નહીં: ટ્રમ્પનું તોફાની નિવેદન