ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર માળી ગામના પાટીયા પાસેથી જી.જે. 03 જે.જી. 0334 નંબરના બુલેટ મોટર સાયકલ પર જઈ રહેલા પુંજાભાઈ નાગાજણભાઈ દાયાણી (ઓડિચ) ના…
View More ખંભાળિયા નજીક બૂલેટ અકસ્માતમાં ચાલકનું મૃત્યુaccident
ભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજા
ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા સનેસ ગામ નજીક આજે બપોરના સમયે એક ‘ઈકો’ કાર અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં…
View More ભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજામોરબીના સાદુળકા ગામે પડી જતા યુવાનનું મોત
મોરબીના નવા સાદુળકા ગામે કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતો યુવાન ચાલતા ચાલતા અચાનક પડી ગયા બાદ મૃત્યુ પામ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ…
View More મોરબીના સાદુળકા ગામે પડી જતા યુવાનનું મોતમેટોડામાં ચાર-ચાર જિંદગીનો ભોગ લેનાર ટ્રક ચાલકની ધરપકડ, અકસ્માતમાં રિક્ષાનો બુકડો
રાજકોટમાં 3 માર્ચના મોડી રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક યુવાન તેમજ બે…
View More મેટોડામાં ચાર-ચાર જિંદગીનો ભોગ લેનાર ટ્રક ચાલકની ધરપકડ, અકસ્માતમાં રિક્ષાનો બુકડોઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવ
હિન્દુ ધર્મના હોળી ધુળેટી તહેવારને લઈને લોકો બહાર પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે ગત રાત્રિના ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર ગત મોડી રાત્રે…
View More ઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવઆટકોટમાં વાડીએ ટ્રેકટર નીચે સૂતેલા બાળક ઉપર ટાયર ફરી વળ્યું
7 વર્ષના ખેત મજૂર પરિવારના બાળકના મોત અંગે વાડી માલિક સામે ગુનો નોંધાયો રાજકોટ ભાવનગર હાઇવે ઉપર વિરનગર આટકોટ રોડ ઉપર રમેશભાઇ રવજીભાઇ નભોયાની વાડીએ…
View More આટકોટમાં વાડીએ ટ્રેકટર નીચે સૂતેલા બાળક ઉપર ટાયર ફરી વળ્યુંકુવાડવા હાઇવે પર બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘુસી જતા ચાલક પ્રૌઢનું મોત
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર કારના શોરૂમ નજીક બંધ ટેન્કર પાછળ સ્કુટર ઘુસી જતા સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા અને ચાંદી કામ કરતા…
View More કુવાડવા હાઇવે પર બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘુસી જતા ચાલક પ્રૌઢનું મોતજામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકા
છાતીના ભાગે પણ ગંભીર ઇજા, હકીકત જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું જૂનાગઢના જામકા ગામે રહેતા યુવાનનું બાઈક જુનાગઢ શાક-બકાલા માર્કેટ પાસે અચાનક સ્લીપ થતા તેમને…
View More જામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકાખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા…
View More ખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુજેતપુર નજીક બસ અને ટ્રેલર અથડાતા ટ્રેલર રોડ નીચે ખાબકયું, બેના મૃત્યુ
ભાણેજની હોળીની વાડનો પ્રસંગ પૂરો કરી પરત ફરતા મામા ઉપર કાળ ત્રાટકયો રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં…
View More જેતપુર નજીક બસ અને ટ્રેલર અથડાતા ટ્રેલર રોડ નીચે ખાબકયું, બેના મૃત્યુ