ભાવનગર-રાજકોટ હાઈવે પર સિહોર તાલુકામાં આવેલ આંબલા થી અમરગઠ વચ્ચે એક પાઈપ ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો, એક વાછરડાંને ઈજા પહોંચી હતી, જોકે…
View More રાજકોટ – ભાવનગર હાઇવે પર પાઇપ ભરેલી ટ્રક પલટી મારી જતા કચ્ચરઘાણaccident
અમદાવાદમાં નશાખોર કારચાલકો બેફામ, નરોડા પાસે કાર અડફેટે બે યુવાનોનાં મોત
અમદાવાદમાં વધુ એક નશાખોર કાર ચાલકે અકસ્માત સર્જી દિલો છે જેમાં બે યુવાનોના મોત થયા છે. અમદાવાદમાં નશાખોર કાર ચાલકો બેફામ બની રહયા છે. અમદાવાદ…
View More અમદાવાદમાં નશાખોર કારચાલકો બેફામ, નરોડા પાસે કાર અડફેટે બે યુવાનોનાં મોતમવડી ચોકડી પાસે અકસ્માત, ત્રણ વિદ્યાર્થી ઘવાયા
રાજકોટ શહેરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આજે વહેલી સવારે મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવાના રસ્તે આવેલા આર. કે. પ્રાઇમ નામના…
View More મવડી ચોકડી પાસે અકસ્માત, ત્રણ વિદ્યાર્થી ઘવાયાજામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક એક હોન્ડા સિટી કાર તેમજ બોલેરો પીકપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલકને ઈજા થઈ છે,…
View More જામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોતમંદિરે દર્શન કરવા જતા યુવાનનું કમળાપુર નજીક અકસ્માતમાં મોત
ચોટીલાના રેશમીયા ગામનો યુવાન મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે જસદણના કમળાપુર નજીક બાઇક અકસ્માત નડતા તેનું ગંભીર ઇજા થતા સારવારમાં મોત નીપજયું હતું. જાણવા…
View More મંદિરે દર્શન કરવા જતા યુવાનનું કમળાપુર નજીક અકસ્માતમાં મોતમહારાષ્ટ્રના ગોંદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, બાઇક ચાલકને બચાવવા જતા બસ પલટી ગઈ, 9ના મોત
મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત અત્યંત…
View More મહારાષ્ટ્રના ગોંદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, બાઇક ચાલકને બચાવવા જતા બસ પલટી ગઈ, 9ના મોતતળાજા નજીક ટોરસ સાથે બાઈક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના તળાજા ના દિનદયાળ નગર ખાતે રહેતા બે લબર મુછીયા યુવાનો સવારના બાઈક પર સવાર થઈ પાલીતાણા બગીના કામ હોય જવા રવાના થયાહતા. કુંઢેલી…
View More તળાજા નજીક ટોરસ સાથે બાઈક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્તવેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
ગીર સોમનાથના વેરાવળમાં રહેતો યુવાન બાઈક લઈને પીપળવા અને માલગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું.…
View More વેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોતઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલ
ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગઈ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.…
View More ઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલસુરત નજીક 40 મુસાફરો ભરેલી ટ્રાવેલ્સનો અકસ્માત : એક મોત
કોસંંબા પાસે ડ્રાઈવરને ઝોકું આવતા ખાડીમાં ખાબકી : 25 જેટલા મુસાફરોને પતરા ચીરી બહાર કાઢી સારવારમાં ખસેડાયા રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ સુરતના કોસંબા…
View More સુરત નજીક 40 મુસાફરો ભરેલી ટ્રાવેલ્સનો અકસ્માત : એક મોત