જામનગરથી માલ ભરી પડાણા જતા કાળ ભેટયો : વોર્ડ નં – 12 ના કોર્પોરેટર સહિત સમાજના અગ્રણીઓ દોડી ગયા : પરિવારમાં માતમ છવાયો જામનગર- ખંભાળિયા…
View More પડાણા નજીક ટ્રક-કાર અને રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત, બે યુવાનનાં મોતaccident
લાલપુરના બબરજર નજીક વૃદ્ધનું બાઇક પરથી પટકાઇ જતાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં રહેતા અબુભાઈ ઓસમાણભાઈ મુન્દ્રા નામના 65 વર્ષના સંધિ જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાનું બાઈક લઈને ખંભાળિયા થી લાલપુર…
View More લાલપુરના બબરજર નજીક વૃદ્ધનું બાઇક પરથી પટકાઇ જતાં મોતભાવનગરમાં લગ્નપ્રસંગે જતા વૃદ્ધને કારચાલકની અડફેટે મોત
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી દેતા મિત્રના પૌત્ર ના લગ્ન પ્રસંગમાં જઈ રહેલ વૃદ્ધને ગંભીર ઈઝા થતા તેનું…
View More ભાવનગરમાં લગ્નપ્રસંગે જતા વૃદ્ધને કારચાલકની અડફેટે મોતકેશોદ નજીક ઝાડ સાથે કાર અથડાતા બેના મોત, બેને ઇજા
જુનાગઢ જિલ્લામા વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કેશોદના અગતરાય રસ્તા પર કાર વૃક્ષ સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More કેશોદ નજીક ઝાડ સાથે કાર અથડાતા બેના મોત, બેને ઇજાખંભાળિયામાં બંગલાવાડીમાં પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જયો, ગુનો નોંધાયો
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં સોમવારે રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લક્ઝરી કાર લઈને નીકળેલા એક નબીરાએ ઝાડ સાથે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં સદભાગ્યે કોઈ મોટી…
View More ખંભાળિયામાં બંગલાવાડીમાં પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જયો, ગુનો નોંધાયોયુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજા
માળિયા હાટીનાના જુથળ ગામની ઘટના: રાજકોટમાં 12 તારીખે ગ્રાઉન્ડ પાસ કરવા આવે તે પૂર્વે જ નડ્યો અકસ્માત માળીયા હાટીનાના જુથળ ગામે રહેતી અને હોમગાર્ડમાં ફરજ…
View More યુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજારાજસ્થાનમાં જીપ-કાર વચ્ચે ટક્કર: પાંચના મોત
રાજસ્થાનના બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં…
View More રાજસ્થાનમાં જીપ-કાર વચ્ચે ટક્કર: પાંચના મોતગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુ
મોત ક્યાં અને કઈ રીતે આવી ચડેછે.તે કોઈ ને ખબર હોતી નથી.ગોંડલનાં શેમળા ગામે કારખાનાનો મેઇન ગેટ રિપેર કરતી વેળા ઓટોમેટિક ગેટ અચાનક ચાલુ થતા…
View More ગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુઅમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જ્યો હતો. દારૂૂના નશામાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશામાં BRTS…
View More અમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધીરાજુલા નજીક ત્રણ મોટરસાઈકલ અથડાતાં બે મિત્રોનાં મોત, ચારને ઈજા
રાજુલા તેમજ ભાવનગર સોમનાથ હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિ દિન અકસ્માતોમાં વધારો થતો જાય છે ત્યારે આવી જ એક ઘટના રાજુલા નજીક કાતર રોડ…
View More રાજુલા નજીક ત્રણ મોટરસાઈકલ અથડાતાં બે મિત્રોનાં મોત, ચારને ઈજા