વડોદરાને કેટલ ફ્રી સિટી બનાવવા માટે નેતાઓ દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે હકીકતમાં ક્યારે પરિણમશે કોઇ જાણતું નથી. આ વચ્ચે શહેરના કલાલી…
View More DJના અવાજથી ભડકેલી ગાયો વરઘોડામાં ઘૂસી, છને ઉડાવ્યાaccident
નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી જતાં શ્રમિકનું મૃત્યુ
જામનગર જિલ્લાના લાલપુરમાં નાંદુરી રોડ પર એક ટ્રેક્ટર તેના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી ગયું હતું,જે અકસ્માતમાં ટ્રેકટરની અંદર બેઠેલા એક શ્રમિક યુવાનનું કરુણ મૃત્યુ…
View More નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી જતાં શ્રમિકનું મૃત્યુબગસરામાં બેકાબૂ કાર બસ ડેપોમાં ઘુસી પલટી
બગસરા જેતપુર રોડ આવાસ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડ ની અંદર ઘૂસી ને બસ સ્ટેન્ડની અંદર બેઠેલા લોકોનું…
View More બગસરામાં બેકાબૂ કાર બસ ડેપોમાં ઘુસી પલટીકચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોત
કચ્છમાં ઝડપી વિકાસની સાથોસાથ માર્ગો પર વાહનોની સંખ્યા પણ વધી છે અને તેને લઇ અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ગઇકાલે ધાણેટી…
View More કચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોતદ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત
દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર ગઈકાલે શુક્રવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર…
View More દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતસુરતમાં તથ્યકાંડ જેવી ઘટના: નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજા
નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજા મધરાત્રે આઉટર રિંગ રોડ ઉપર બેફામ ઝડપે આવતી કાર ડિવાઈડર ઠેકી સામે આવતા વાહનો…
View More સુરતમાં તથ્યકાંડ જેવી ઘટના: નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજાસુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ગતરાત્રીના સમયે પૂરપાટ ઝડપે આવતા એક કારચાલકે…
View More સુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોતકુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોત
પ્રયાગરાજ મહાકુંભમાંથી દર્શન કરીને પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા…
View More કુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોતરતનપર પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં મોરબી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક અને રાહદારી પ્રૌઢને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાન અને પ્રૌઢને ઈજા પહોંચતા સારવાર…
View More રતનપર પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢનું અજાણ્યા વાહનની ઠોકરે મોતઆખડતા આંખલાએ બાઈકને અડફેટે લેતા પુત્રની નજર સામે જ પિતાનું મોત
બનાસકાંઠાના વાવ-(થરાદ)માં રખડતા ઢોર વધુ એક જીંદગીનો ભોગ લીધો છે. વાવ-થરાદમાં રખડતા ઢોરે શિંગડુ મારતા આધેડને શખ્સને ગંભીર ઇજા થતાં પુત્રની નજર સામે મોત…
View More આખડતા આંખલાએ બાઈકને અડફેટે લેતા પુત્રની નજર સામે જ પિતાનું મોત