પડધરીમા આવેલી નિલકંઠ પમ્પ એન્ડ પેપર બોર્ડ કંપનીમા કામ કરતો જીતેન્દ્ર બાલીયાભાઇ ગેહલોત નામનો રર વર્ષનો યુવાન નાઇટ ડયુટી દરમ્યાન પુઠાનાં ઢગલામા પુઠુ ઓઢીને સુતો…
View More પડધરીમાં પૂંઠુ ઓઢીને સૂતેલા યુવક ઉપર લોડર ફરી વળતા મોતaccident
ધોરાજી નજીક હિટ એન્ડ રનમાં તબીબી છાત્રાનું મોત
ધોરાજીના સુપેડી ગામ નજીક એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુપેડી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 21…
View More ધોરાજી નજીક હિટ એન્ડ રનમાં તબીબી છાત્રાનું મોતમહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યા
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ગઇકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. કેટલાક લોકો આ માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા વાહનને રસ્તા પરથી હટાવી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે…
View More મહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યામહારાષ્ટ્રમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, કાર ખીણમાં ખાબકતાં દેડિયાપાડાના 3 લોકોના મોત
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નંદુરબાર જિલ્લામાં ગુજરાતીઓની કારને અકસ્માત નડ્યો છે. કાર ખીણમાં ખાબકતાં 3 લોકોના મોત થયાં છે. અન્ય…
View More મહારાષ્ટ્રમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, કાર ખીણમાં ખાબકતાં દેડિયાપાડાના 3 લોકોના મોતધોલેરા નજીક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચારનાં મોત
અમદાવાદનો પરિવાર ભાવનગર જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો, પરિવારમાં આક્રંદ 13 દિવસમાં હાઇવે પર નવ લોકો મોતને ભેટયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર મુંડી ગામના પાટિયા નજીક…
View More ધોલેરા નજીક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચારનાં મોતખીજડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, બાળકીને ઇજા
જામનગર નજીક ખીજડીયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે એક ટ્રેક્ટર સાથે માલવાહક બોલેરો વાહન અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને ધડાકાભેર બોલેરો ટ્રેક્ટરની ટ્રોલી સાથે…
View More ખીજડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, બાળકીને ઇજાખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોત
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષના વૃદ્ધ…
View More ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોતમિત્રો સાથે હરિદ્વાર ફરવા જતાં રાજકોટનાં યુવાનનું ટ્રેનમાંથી ફેંકાઈ જતાં મોત
શહેરના મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતો કોલેજીયન યુવાન તેના મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતો હતો ત્યારે રાજસ્થાનના અલવર નજીક ચાલુ ટ્રેનમાંથી ફેંકાઈ જતાં યુવાનનું…
View More મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતાં રાજકોટનાં યુવાનનું ટ્રેનમાંથી ફેંકાઈ જતાં મોતવડવાજડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત: બંને ચાલકને ઇજા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કાલાવડ રોડ ઉપર વડવાજડી…
View More વડવાજડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત: બંને ચાલકને ઇજાહિટ એન્ડ રન : બસમાંથી ઉતરેલા પ્રૌઢને અજાણ્યા કારચાલકે ઉલાળતાં મોત
જામજોધપુરના જામવાડીની ઘટના : રાજકોટથી ઘરે પરત ફરતી વખતતે કાળ ખેંચી ગયો જામજોધપુરના જામવાડીમાં રહેતા પ્રૌઢ રાજકોટથી બસમાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે…
View More હિટ એન્ડ રન : બસમાંથી ઉતરેલા પ્રૌઢને અજાણ્યા કારચાલકે ઉલાળતાં મોત