ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ થી લઈને સ્થાનિક લીગમાં સટ્ટાના ભાવ ખોલતા સટ્ટોડીયાઓ વર્ષોથી ચૂંટણી કોણ જીતશે તેના પર જુગાર રમાડતા આવ્યા છે. ગત લોકસભા ચૂંટણી 2024…
View More દિલ્હીની ચૂંટણી પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો: પ્રખ્યાત ફલૌદી સટ્ટાબજાર ખોટું પડ્યુંaap
હમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવી
મત ટકાવારીના પ્રારંભિક વિશ્ર્લેષણ મુજબ ભાજપને 47, આપને 43 અને કોંગ્રેસને 7 ટકા જેટલા મત મળ્યા: ભેગા મળી લડ્યા હોત તો પરિણામો કદાચ જુદા હોત…
View More હમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવીદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીતદિલ્હીમાં ‘આપ’નો ગઢ ધરાશાયી, રાજકીય દંગલમાં ભાજપ બલવાન
આમઆદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા માથા રગદોળાયા, 27 વર્ષ બાદ ભાજપની સત્તામાં વાપસી ખુદ કેજરીવાલ, આતીશી અને સીસોદિયાને પણ જીતવામાં ફાંફાં, આપ સરકારના અનેક પ્રધાનો…
View More દિલ્હીમાં ‘આપ’નો ગઢ ધરાશાયી, રાજકીય દંગલમાં ભાજપ બલવાન‘લડો હજુ એકબીજા સાથે…’ દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યું
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. .દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી…
View More ‘લડો હજુ એકબીજા સાથે…’ દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યુંદિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની…
View More દિલ્હીમાં ‘આપ’નો પરાજય થાય તો કેજરીવાલ માટે ફરી બેઠું થવું કપરું હશે‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાન
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઉમેદવારો પોતાની સંપૂર્ણ તાકાત મેદાનમાં લગાવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સંયોજક…
View More ‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાનદિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ…
View More દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબઆપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાય
ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં…
View More આપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાયપરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપ
જામનગર હાઈવે પર પરાપિપળિયા ગામના પાટિયા પાસે આવેલ મારૂતિ નંદન સોસાયટી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ભુગર્ભ રોડ-રસ્તા, આંગણવાડી સહિતની સમસ્યાનો ઉકેલ ન આવતા આમ આદમી પાર્ટીએ…
View More પરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપ