ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…
View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુંaap
‘5000ની ટિકિટની કીમત 50 હજાર કેમ…’ રાઘવ ચઢ્ઢાએ મહાકુંભમાં મોંઘી ફ્લાઇટને લીએન ઉઠાવ્યા સવાલ
આમ આદમી પાર્ટીએ મહાકુંભમાં ફ્લાઈટના ભાડાને લઈને સવાલો ઉઠાવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે મહાકુંભને એરલાઇન કંપનીઓએ નફાકારક સોદો કર્યો…
View More ‘5000ની ટિકિટની કીમત 50 હજાર કેમ…’ રાઘવ ચઢ્ઢાએ મહાકુંભમાં મોંઘી ફ્લાઇટને લીએન ઉઠાવ્યા સવાલઅલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગ
‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના માજી ધારાસભ્ય મહેશ વસાવા બાદ માજી ધારાસભ્ય છોટુ વસાવા પણ મેદાને આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય તેમજ ભાજપા…
View More અલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગકેજરીવાલની કાર પર પથ્થરમારો, દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયો હુમલો, જુઓ વિડીયો
દિલ્હીમાં ચૂંટણી પ્રચાર વચ્ચે સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે…
View More કેજરીવાલની કાર પર પથ્થરમારો, દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયો હુમલો, જુઓ વિડીયોકેજરીવાલ-સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયે EDને આપી મંજૂરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇડીને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયે…
View More કેજરીવાલ-સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયે EDને આપી મંજૂરી‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ…
View More ‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્રદિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપી
દિલ્હીના રાજકારણમાં સીએમ હાઉસને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અઅઙના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ સિવિલ લાઈન્સ સ્થિત…
View More દિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપીદિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે થશે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા…
View More દિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સVIDEO: ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો…’ કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!
અમરેલીના લેટરકાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતાં રાજ્યભરમાં ભારે વિવાદ થઇ રહ્યો છે. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ…
View More VIDEO: ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો…’ કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!દિલ્હીના ઉપરાજ્યપાલનો પત્ર કેજરીવાલ અને આતિશી વચ્ચે ફૂટ પડાવી શકે છે
દિલ્હીના રાજકારણમાં મુખ્યમંત્રી આતિશી અને એલજી વીકે સક્સેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હકીકતમાં, એલ.જી. વતી એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં એ વાત પર…
View More દિલ્હીના ઉપરાજ્યપાલનો પત્ર કેજરીવાલ અને આતિશી વચ્ચે ફૂટ પડાવી શકે છે