જામનગર જિલ્લાના જામજોધપુર પંચકમાં ખાનગી કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી જુદી જુદી 19 પવનચક્કીઓને નિશાન બનાવી લીધી હતી, અને તેમાંથી રૂૂપિયા1.82 લાખની કિંમતના કેબલની ચોરી…
View More જામજોધપુર પંથકમાં 19 પવનચક્કીમાંથી રૂા.1.82 લાખના કેબલની ચોરીCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત શખ્સનો સાગ્રીત 18 વર્ષે પકડાયો
રાજકોટમાં 18 વર્ષ પૂર્વે ખૂની હુમલામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સ જેનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હોય તેનો સાગ્રીત જે હુમલાના ગંભીર ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર હોય…
View More રાજકોટમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત શખ્સનો સાગ્રીત 18 વર્ષે પકડાયોરાજકોટની ક્રેડીટ સોસાયટીમાંથી 5 કરોડની લોન આપવાનું કહી મહિલા સાથે 73 લાખની ઠગાઇ
અમદાવાદમાં રહેતા અને અગાઉ મોરબીમાં વ્યવસાય કરતા વ્યક્તિને રાજકોટ સ્થિત ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને એક મહિલા અને તેના પતિ સહિત ચાર લોકોએ…
View More રાજકોટની ક્રેડીટ સોસાયટીમાંથી 5 કરોડની લોન આપવાનું કહી મહિલા સાથે 73 લાખની ઠગાઇવાંકાનેર કારખાનામાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત
વાંકાનેરના સરતાનપર રોડ પર ઇટાલીનો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને રોજગારી નહિ મળવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ…
View More વાંકાનેર કારખાનામાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાતસુત્રાપાડાના વન વિભાગનો ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના પ્રાંચી બીટ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી ઝડપી પાડી છે. મોડાસા ગામ નજીકથી એક બોલેરો વાહન માંથી…
View More સુત્રાપાડાના વન વિભાગનો ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરીનો પર્દાફાશભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી 7.34 કરોડનું ફ્રોડ થયાનો ખુલાસો
4 બ્રાન્ચમાંથી અલગ-અલગ 155 ટ્રાન્ઝેક્શન થયા, અંતે ગુનો નોંધાયો: બેંકની 4 ભરતનગર, સુભાષનગર, સીદસર અને તળાજા બ્રાંચના ખાતાધારકને હેકર્સે શિકાર બનાવ્યા સાયબર ગઠિયાઓ સક્રિય બન્યા…
View More ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી 7.34 કરોડનું ફ્રોડ થયાનો ખુલાસોવેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળી
બુટલેગર ફરાર, દારૂનો ધંધો ગેરકાયદે ઘણા સમયથી ચાલુ હતો વેરાવળ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલ સી બી) પ્રોહિબિશનના ગુના હેઠળ મોટી કાર્યવાહી કરી છે. અત્રેના…
View More વેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળીપેટ્રોલ-ડીઝલ-ગેસનું મોનિટરિંગ શરૂ, સંગ્રહાખોરી રોકવા ટીમો તૈનાત
પેટ્રોલ પંપ એસો અને ગેસ વિક્રેતાઓ સાથે પુરવઠા અધિકારીએ બેઠક યોજી સ્ટોકની કરી સમિક્ષા ઘરેલું ગેસમાં ચિંતા નથી, કોમર્સિયલ ગેસમાં નવો જથ્થો મળવાની હાલ શકયતા…
View More પેટ્રોલ-ડીઝલ-ગેસનું મોનિટરિંગ શરૂ, સંગ્રહાખોરી રોકવા ટીમો તૈનાતઅમરેલીના ખડખડ, ચરખા અને ભાડેર ગામે જળસંચય અંગે વિશાળ બેઠક મળી
ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ગામડાઓને પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા લોકજાગૃતિ અભિયાન તેજ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખડખડ ગામે તેમજ બાબરા તાલુકાના ચરખા, ધારી તાલુકાનું ભાડેર ગામે…
View More અમરેલીના ખડખડ, ચરખા અને ભાડેર ગામે જળસંચય અંગે વિશાળ બેઠક મળીવેરાવળ પોલીસે રૂા.5.70 લાખનો દારૂ ઝડપ્યો, આરોપી ફરાર
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત તથા પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા નાઓની રાહબરી હેઠળ…
View More વેરાવળ પોલીસે રૂા.5.70 લાખનો દારૂ ઝડપ્યો, આરોપી ફરાર